1
મત્તિ 19:26
ગરાસિયા નવો કરાર
ઇસુવેં હેંનં મએં ભાળેંનેં કેંદું, “મનખં થી તે આ નહેં થાએં સક્તું, પુંણ પરમેશ્વર થી થાએં સકે હે.”
ប្រៀបធៀប
រុករក મત્તિ 19:26
2
મત્તિ 19:6
“હાં નેં વેય હાવુ બે નહેં, પુંણ એક શરીર હે, એંતરે હારુ ઝર પરમેશ્વરેં જુડ્ય હે, તે આદમી-બજ્યેર પુંતાનેં એક-બીજા થી અલગ નેં કરે.”
រុករក મત્તિ 19:6
3
મત્તિ 19:4-5
ઇસુવેં જવાબ આલ્યો, “હું તમવેં પવિત્ર શાસ્ત્ર મ નહેં વાસ્યુ? કે પરમેશ્વરેં હેંનનેં બણાય, તે સરુવાત થીસ નર અનેં નારી બણાવેંનેં કેંદું, એંને લેંદે માણસ પુંતાનં આઈ-બા થી અલગ થાએંનેં પુંતાની બજ્યેર હાતેં રેંહે અનેં વેય બે એક શરીર થાહે.”
រុករក મત્તિ 19:4-5
4
મત્તિ 19:14
ઇસુવેં કેંદું, “નાનં સુંરં નેં મારી કન આવવા દો અનેં હેંનનેં ના નહેં કો. કેંમકે ઝી એંનં સુંરં નેં જુંગ ભરુંહા વાળં અનેં નરમાઈ રાખવા વાળં હે, વેયસ મનખં પરમેશ્વર ના રાજ મ રેંહે.”
រុករក મત્તિ 19:14
5
મત્તિ 19:30
“પુંણ ઘણં બદ્દ મનખં ઝી પુંતે-પુંતાનેં ઇની દુન્ય મ મુંટં હમજે હે, વેય પરમેશ્વર ની નજર મ નાનં થાએં જાહે. અનેં ઝેંનનેં ઇની સંસાર મ નાનં હમજવા મ આવે હે, વેય પરમેશ્વર ની નજર મ મુંટં હમજવા મ આવહે.”
រុករក મત્તિ 19:30
6
મત્તિ 19:29
અનેં ઝેંને કેંનેંક ઘેરં કે, ભાજ્ય નેં કે, બુંનં નેં કે, આઈ નેં કે બા નેં કે, બાળ-બસ્સ કે, ખેંતરં નેં મારા નામ હારુ સુંડ દેંદં હે, હેંનેં હો ગણું મળહે, અનેં પરમેશ્વર હેંનનેં અમર જીવન નો આશિર્વાદ આલહે.
រុករក મત્તિ 19:29
7
મત્તિ 19:21
ઇસુવેં હેંનેં કેંદું, “અગર તું પાક્કો થાવા માંગે હે તે જા, પુંતાનો માલ વેંસેંનેં ગરિબં નેં આલ, અનેં તનેં હરગ મ ધન મળહે; અનેં મારો સેંલો બણેં જા”
រុករក મત્તિ 19:21
8
મત્તિ 19:17
ઇસુવેં હેંનેં કેંદું, “તું મનેં ભલાઈ ના બારા મ હુંકા પૂસે હે? ભલો તે ખાલી પરમેશ્વર હે, પુંણ અગર તું અમર જીવન મેંળવવા માંગે હે, તે હીની આજ્ઞાવં નેં માનતો રે.”
រុករក મત્તિ 19:17
9
મત્તિ 19:24
તમનેં ફેંર કું હે કે પરમેશ્વર ના રાજ મ, ધનવાન માણસ નેં જાવું એંતરું કાઠું હે, ઝેંવું કે એક ઉંટ નું હોઈ ના નાકા મ થાએંનેં નકળવું કાઠું હે.”
រុករក મત્તિ 19:24
10
મત્તિ 19:9
અનેં હૂં તમનેં કું હે, કે ઝી કુઇ પુંતાની બજ્યેર નેં ઝી સિનાળવું નેં કરતી વેહ, અનેં બીજા કઇનાક મતલબ થી સુટા-સેંડા કરે, તે વેયો હેંનેં સિનાળવું કરાવે હે. અનેં ઝી કુઇ હીની સુટા-સેંડા કરીલી બજ્યેર નેં પએંણે, વેયો પુંતે હેંનેં હાતેં સિનાળવું કરે હે.
រុករក મત્તિ 19:9
11
મત્તિ 19:23
તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે ધનવાન નેં પરમેશ્વર ના રાજ મ જાવું ઘણું કાઠું હે.
រុករក મત્તિ 19:23
ទំព័រដើម
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ