મત્તિ 19:4-5

મત્તિ 19:4-5 GASNT

ઇસુવેં જવાબ આલ્યો, “હું તમવેં પવિત્ર શાસ્ત્ર મ નહેં વાસ્યુ? કે પરમેશ્વરેં હેંનનેં બણાય, તે સરુવાત થીસ નર અનેં નારી બણાવેંનેં કેંદું, એંને લેંદે માણસ પુંતાનં આઈ-બા થી અલગ થાએંનેં પુંતાની બજ્યેર હાતેં રેંહે અનેં વેય બે એક શરીર થાહે.”