1
મત્તિ 18:20
ગરાસિયા નવો કરાર
કેંમકે ઝાં બે કે તાંણ માર મનખં મારા નામ થી ભેંગં થાએં હે, વેંહાં હૂં હેંનનેં વસ મ હઝર થું હે.”
ប្រៀបធៀប
រុករក મત્તિ 18:20
2
મત્તિ 18:19
ફેંર હૂં તમનેં કું હે, અગર તમં મહં કુઇ બી બે જણં ધરતી ઇપેર કઇનીક વાત હારુ પ્રાર્થના મ એક મન થાએંનેં માંગે હે, તે વેયુ મારા બા ના તરફ થી ઝી હરગ મ હે, હેંનં હારુ પૂરી થાહે.
រុករក મત્તિ 18:19
3
મત્તિ 18:2-3
તર ઇસુવેં હેંનં ના મન ના વિસાર નેં જાણ લેંદો, અનેં એક સુંરા નેં ટીકે બુંલાવેંનેં હેંનનેં વસ મ ઇબો કર્યો. અનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે ઝર તક તમું પાપ કરવું નેં સુંડો અનેં નાનં સુંરં નેં જેંમ નેં બણો, તે પરમેશ્વર ના રાજ મ નેં જાએં સકો.
រុករក મત્તિ 18:2-3
4
મત્તિ 18:4
ઝી કુઇ પુંતે-પુંતાનેં એંના બાળક નેં જેંમ નાનું કરહે, વેયુ હરગ ના રાજ મ મુંટું થાહે.
រុករក મત્તિ 18:4
5
મત્તિ 18:5
અનેં ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, વેયુ મનેં ગરહણ કરે હે.”
រុករក મત્તિ 18:5
6
મત્તિ 18:18
“હૂં તમનેં હાસું કું હે, ઝી કઇ તમું ધરતી ઇપેર બાંદહો, વેયુ હરગ મ બંદાહે અનેં ઝી કઇ તમું ધરતી ઇપેર ખોલહો, વેયુ હરગ મ ખોલાહે.
រុករក મત્તિ 18:18
7
મત્તિ 18:35
“ઇવીસ રિતી અગર તમં મન દરેક તમારા વિશ્વાસી ભાઈ નેં માફ નેં કરહે, તે મારો બા ઝી હરગ મ હે, તમનેં હુંદો વેવુંસ કરહે.”
រុករក મત્તિ 18:35
8
મત્તિ 18:6
“પુંણ ઝી કુઇ એંનં નાનં મનં ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, એક નો યે વિશ્વાસ સુંડ દેંવાનું કારણ બણે, તે હેંના મનખં હારુ તાજું હે કે હેંના ગળા મ એક ભારી ભાઠો બાંદેંનેં દરજ્યા મ દડ દેંવા મ આવતું.
រុករក મત્તિ 18:6
9
મત્તિ 18:12
તમું હું હમજો હે? અગર કઇનાક માણસ ન હો ઘેંઠં વેહ, અનેં હેંનં મહું એક ઘેંઠું ખુંવાએં જાએ, તે હું વેયો નવાણું ઘેંઠં નેં સુંડેંનેં, ડુંગોર મ જાએંનેં, હેંના ખુંવાએંલા ઘેંઠા નેં જુંવહે?
រុករក મત્તિ 18:12
គេហ៍
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ