લુક 19
19
વેરું ઉગરાવા વાળો જક્કઇ
1ઇસુ યરિહો સેર મ થાએંનેં જાએં રિયો હેંતો. 2વેંહાં જક્કઇ નામ નો એક માણસ હેંતો, ઝી વેરું લેંવા વાળં નો મુખિયો હેંતો, અનેં વેયો ધનવાન હેંતો. 3વેયો ઇસુ નેં ભાળવા માંગતો હેંતો, કે વેયો કેંવો હે. પુંણ મનખં ની ભીડ ને લેંદે ભાળેં નેં સક્તો હેંતો, કેંમકે વેયો ઠેંમણો હેંતો. 4તર ઇસુ નેં ભાળવા હારુ વેયો અગ્યેડ દોડેંનેં એક ગૂલર ના ઝાડ ઇપેર સડેંજ્યો, કેંમકે ઇસુ હેંનેસ રસ્તે થાએંનેં જાવા નો હેંતો. 5ઝર ઇસુ હેંના ઝાડ કન પોત્યો, તે ઇપેર નજર કરેંનેં હેંનેં કેંદું, “હે જક્કઇ, ઝટ ઉતરેં આવ, કેંમકે આજે મારે તારા ઘેર મ રેંવું જરુરી હે.” 6જક્કઇ તરત ઝાડેં હો નિસં ઉતર્યો, અનેં ખુશી થી ઇસુ નેં પુંતાનેં ઘેર લેંજ્યો, અનેં હેંનો અવકાર કર્યો.
7ઇયુ ભાળેંનેં બદ્દ મનખં ગંગણેં નેં કેંવા મંડ્ય, “વેયો તે એક પાપી માણસ ને ઘેર પરુંણો થાએંનેં જ્યો હે.”
8જક્કઇયેં ખાવાનું ખાવા ને ટાએંમેં ઇબે થાએંનેં પ્રભુ ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, ભાળ, હૂં મારી અરદી મિલકત ગરિબં નેં આલું હે, અનેં કદાસ કેંનુંક વેરું લેંવા ના નિયમ કરતં વદાર લેં લેંદું હે તે હેંનેં સ્યાર ગણું પાસું આલ દું.” 9તર ઇસુવેં હેંનેં કેંદું, “આજે એંના પરિવાર મ તારણ આયુ હે, એંતરે હારુ કે ઇયો હુંદો ઇબ્રાહેંમ ની પીઢી નો સુંરો હે. 10કેંમકે હૂં માણસ નો બેંટો ખુંવાએંલં નેં જુંવા અનેં હેંનનેં બસાવા હારુ આયો હે.”
દસ હુંના ના સિક્કં નો દાખલો
(મત્તિ 25:14-30)
11ઝર મનખં ઇયે વાતેં હામળેં રિય હેંતં, તે ઇસુવેં એક દાખલો વતાડ્યો, એંતરે હારુ કે વેયો યરુશલેમ સેર નેં નજીક હેંતો, અનેં મનખં નેં લાગ્યુ કે પરમેશ્વર નું રાજ હમણં પરગટ થાવા વાળું હે. 12હાં નેં ઇસુવેં કેંદું, એક ધનવાન માણસ ઘણો સિટી પરદેશ મ જાવા હારુ નકળ્યો, એંતરે કે રાજપદ મેંળવેંનેં વળેં આવે. 13હેંને પુંતાના નોકર મહા દસ જણં નેં બુંલાવેંનેં હેંનનેં દસ હુંના ના સિક્કા#19:13 એક હુંના નો સિક્કો મતલબ હો દાડં ની મજૂરી આલેંનેં કેંદું, મનેં આવવા તક લેંવડ-દેંવડ કરજો. 14પુંણ હેંના સેર ન રેંવા વાળં હેંના ઇપેર વેર રાખતં હેંતં, એંતરે હારુ હેંનવેં હેંનેં વાહેડ અમુક હમિસાર આલવા વાળં નેં કેં મુંકલ્યુ, કે હમું નહેં સાહતં, કે ઇયો હમારી ઇપેર રાજ કરે.
15ઝર વેયો રાજપદ મેંળવેંનેં પાસો આયો, તે એંવું થાયુ કે હેંને પુંતાના નોકરં નેં ઝેંનનેં હુંના ના સિક્કા આલ્યા હેંતા, એંનેં કનેં બુંલાયા એંતરે ખબર પડે કે વેયા લેંવડ-દેંવડ થી કેંતરુંક કમાયા. 16તર પેલ વાળે આવેંનેં કેંદું, હે માલિક તારા આલેંલા એક સિક્કા થી દસ સિક્કા બીજા કમાયો, 17માલિકેં હેંનેં કેંદું, “ધન્ય, હે ખાસ દાસ, તેં એંના થુંડાકેંસ ધન નેં અસલ કામ મ લેંદું, હાવુ દસ સેરં ઇપેર અધિકાર સલાડ.” 18બીજે આવેંનેં કેંદું, “હે માલિક, તારા આલેંલા એક સિક્કા થી પાંસ સિક્કા બીજા કમાયો હે.” 19માલિકેં હેંનેં હુંદું કેંદું, “તું હુંદો પાંસ સેરં ઇપેર અધિકાર સલાડ.” 20તીજે આવેંનેં કેંદું, “હે માલિક, ભાળ તારો સિક્કો આ હે, ઝેંનેં મેંહ અંગુસા મ બાંદેં મેંલ દેંદો હેંતો, 21કેંમકે હૂં તારી થી સમકતો હેંતો, એંતરે હારુ કે તું કડક માણસ હે, તું પુંતે મજૂરી કર્યા વગર, બીજં નું કમાએંલું ધન લેંલે હે.” 22માલિકેં હેંનેં કેંદું, “હે ભુંડા નોકર, હૂં તારાસ મોડા થકી તનેં ગુંનેગાર બણાવું હે. તું મનેં જાણતો હેંતો કે હૂં કડક માણસ હે, તું ઇયુ જાણતો હેંતો કે હૂં મજૂરી કર્યા વગર, બીજં નું કમાએંલું ધન લેં લું હે, 23તે તેં મારા રુપજ્યા લેંવડ દેંવડ કરવા વાળં કનેં કેંમ નહેં મેંલ દેંદા કે હૂં આવેંનેં વિયાજ હાતેં લેં લેંતો?” 24અનેં ઝી મનખં નજીક ઇબં હેંતં, હેંને હેંનનેં કેંદું, “વેયો સિક્કો એંનેં કનેં હો લેં લો, અનેં ઝેંનેં કન દસ સિક્કા હે હેંનેં આલ દો.” 25હેંનવેં હેંનેં કેંદું, “હે માલિક, હેંનેં કન દસ સિક્કા તે હે.” 26“હૂં તમનેં કું હે કે ઝેંનેં મએં હમજવા ની અસ્યા હે, ઝી હૂં હિક આલું હે, પરમેશ્વર હેંનેં વદાર હમજ આલહે, પુંણ ઝી બી ઇયુ હમજવા ની અસ્યા નહેં રાખતું, કે હૂં હું હિકાડું હે, તે હેંનેં કન ઝી હમજ હે, પરમેશ્વર હેંનેં હુંદો હેંનેં કનહી લેં લેંહે.” 27પુંણ માર હેંનં વેરજ્ય નેં ઝી નેં સાહતં હેંતં કે હૂં હેંનં ઇપેર રાજ કરું, હેંનનેં આં લાવેંનેં મારી અગ્યેડ માર દડો.
યરુશલેમ સેર મ જીત મેંળવવા ભરાવું
(મત્તિ 21:1-11; મર. 11:1-11; યૂહ. 12:12-19)
28ઇયે વાતેં કેંનેં ઇસુ યરુશલેમ સેર મએં પુંતાનં સેંલંનેં હાતેં અગ્યેડ-અગ્યેડ સાલ્યો.
29ઝર વેયો અનેં હેંના સેંલા જેતૂન નામ ના ડુંગોર નેં હામેં બેતફગે અનેં બેતનિય્યાહ ગામ નેં ટીકે પોત્યા, તે હેંને પુંતાનં સેંલં મહા બે જણં નેં એંમ કેં નેં મુંકલ્યા, 30“હામેં ના ગામ મ જો,, અનેં હેંના મ પોક્તં મસ એક ગદેડી નું ખુંલકું ઝેંનેં ઇપેર કેંરં કુઇ નહેં બેંઠું, બાંદેંલું તમનેં મળહે, હેંનેં સુંડેંનેં લેં આવો. 31કદાસ તમનેં કુઈક પૂસે, કે હેંનેં હુંકા સુંડો હે, તે હેંનેં એંમ કેં દેંજો કે પ્રભુ નેં એંનું કામ હે.
32ઝી મુકલવામ આયા હેંતા, હેંનવેં જાએંનેં, ઝેંવું ઇસુવેં હેંનનેં કેંદું હેંતું, વેવુંસ ભાળ્યુ. 33ઝર વેયા ગદેડી ના ખુંલ્કા નેં સુંડતા હેંતા, તે ગદેડી ને માલિકેં હેંનનેં પૂસ્યુ,” “એંના ખુંલ્કા નેં હુંકા સુંડો હે?” 34હેંનવેં કેંદું, “પ્રભુ નેં એંનું કામ હે.” 35વેયા હેંનેં ઇસુ કનેં લેં આયા, અનેં પુંતાનં સિસરં હેંના ગદેડી ના ખુંલ્કા ઇપેર નાખેંનેં ઇસુ નેં હેંનેં ઇપેર બેંહાડ દેંદો. 36ઝર વેયો જાએં રિયો હેંતો, તે વેય પુંતાનં સિસરં રસ્તા મ વાથરતં જાતં હેંતં.
37ઝર ઇસુ યરુશલેમ સેર નેં નજીક જેતૂન ડુંગરા ના ઢાળ મ પોત્યો, તે સેંલં નો આખો ટુંળો હેંનં સામ્રત ન કામં નેં લેંદે ઝી હેંનવેં ભાળ્ય હેંતં, ખુશ થાએંનેં જુંર-જુંર થી સિસાએં નેં પરમેશ્વર ની સ્તુતિ કરવા મંડ્યો.
38“ધન્ય હે વેયો રાજા, ઝી પ્રભુ ના નામ થી આવેં રિયો હે! હરગ મ શાંતિ અનેં હરગ મ મહિમા થાએ!”
39તર મનખં ના ટુંળા મહા અમુક ફરિસી ટુંળા ના માણસ હેંનેં થી કેંવા મંડ્યા, “હે ગરુ, તારં સેંલંનેં વળગ, એંતરે કે વેય સપ રે.” 40ઇસુવેં જવાબ આલ્યો, “હૂં તમનેં કું હે, અગર ઇય મનખં સપ રેંહે, તે ભાઠા સિસાવાનું સલુ કર દેંહે.”
યરુશલેમ સેર ન મનખં હારુ દુઃખ
41ઝર ઇસુ યરુશલેમ સેર નેં નજીક આયો, તે સેર ન મનખં નેં ભાળેંનેં હેંનં હારુ એંમ કેં નેં ગાંગરેં પડ્યો. 42અનેં કેંદું, કેંતરું ભલું થાતું કે તમું, હાં, તમુંસ, આજ ને દાડે ઇયુ હમજેં સક્તં કે કઇની વાતં મ તમારી શાંતિ હે, પુંણ હમણં ઇયે વાતેં તમારી આંખં થી ઓઠી થાએંલી હે. 43કેંમકે વેયા દાડા તમારી ઇપેર આવહે, કે તમારા વેરી ટુંળો વળેંનેં તમનેં ઘેંર લેંહે, અનેં સ્યારેં મેર થી તમનેં દાબહે. 44અનેં તમનેં અનેં તમારં સુંરં નેં ઝી તમારી કન હે, ગાર ભેંગં કર દેંહે, અનેં તારી મ એક યે ભાઠો હુંદો નેં સુંડહે; કેંમકે તેં હેંના મુંખા નેં ઝર તારી ઇપેર દયા ની નજર કરવા મ આવી, તેં નેં વળખી.
મંદિર મહં વેપારજ્ય નેં બારતં કાડવું
(મત્તિ 21:12-17; મર. 11:15-21; યૂહ. 2:13-22)
45તર ઇસુ મંદિર મ જાએંનેં વેપાર કરવા વાળં નેં બારતં કાડવા મંડ્યો, 46અનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દ દેશ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર વેંહે, પુંણ તમેં હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવ દીદી હે.”
47ઇસુ દર-રુંજ મંદિર મ ભાષણ કરતો હેંતો, અનેં મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં યહૂદી મનખં ના અગુવા હેંનેં માર નાખવા નો મુંખો જુંવતા હેંતા. 48પુંણ કઇ ઉપા નેં કાડેં સક્યા કે ઇયુ કીવી રિતી કરજ્યે, કેંમકે બદ્દ મનખં મુટી સાહત થી ઇસુ ની વાત હામળતં હેંતં.
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.