1
લુક 19:10
ગરાસિયા નવો કરાર
કેંમકે હૂં માણસ નો બેંટો ખુંવાએંલં નેં જુંવા અનેં હેંનનેં બસાવા હારુ આયો હે.”
השווה
חקרו લુક 19:10
2
લુક 19:38
“ધન્ય હે વેયો રાજા, ઝી પ્રભુ ના નામ થી આવેં રિયો હે! હરગ મ શાંતિ અનેં હરગ મ મહિમા થાએ!”
חקרו લુક 19:38
3
લુક 19:9
તર ઇસુવેં હેંનેં કેંદું, “આજે એંના પરિવાર મ તારણ આયુ હે, એંતરે હારુ કે ઇયો હુંદો ઇબ્રાહેંમ ની પીઢી નો સુંરો હે.
חקרו લુક 19:9
4
લુક 19:5-6
ઝર ઇસુ હેંના ઝાડ કન પોત્યો, તે ઇપેર નજર કરેંનેં હેંનેં કેંદું, “હે જક્કઇ, ઝટ ઉતરેં આવ, કેંમકે આજે મારે તારા ઘેર મ રેંવું જરુરી હે.” જક્કઇ તરત ઝાડેં હો નિસં ઉતર્યો, અનેં ખુશી થી ઇસુ નેં પુંતાનેં ઘેર લેંજ્યો, અનેં હેંનો અવકાર કર્યો.
חקרו લુક 19:5-6
5
લુક 19:8
જક્કઇયેં ખાવાનું ખાવા ને ટાએંમેં ઇબે થાએંનેં પ્રભુ ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, ભાળ, હૂં મારી અરદી મિલકત ગરિબં નેં આલું હે, અનેં કદાસ કેંનુંક વેરું લેંવા ના નિયમ કરતં વદાર લેં લેંદું હે તે હેંનેં સ્યાર ગણું પાસું આલ દું.”
חקרו લુક 19:8
6
લુક 19:39-40
તર મનખં ના ટુંળા મહા અમુક ફરિસી ટુંળા ના માણસ હેંનેં થી કેંવા મંડ્યા, “હે ગરુ, તારં સેંલંનેં વળગ, એંતરે કે વેય સપ રે.” ઇસુવેં જવાબ આલ્યો, “હૂં તમનેં કું હે, અગર ઇય મનખં સપ રેંહે, તે ભાઠા સિસાવાનું સલુ કર દેંહે.”
חקרו લુક 19:39-40
בית
כתבי הקודש
תוכניות
קטעי וידאו