YouVersion Logo
Search Icon

યોહાન 16

16
1ઇસુહુ આખ્યો, “એ બાધ્યા ગોઠયા માયુહુ તુમનેહે ઈયા ખાતુર આખ્યાહા, કા લોક તુમનેહે દુઃખ દેઅ તેહેડા સમુયુલ બી તુમુહુ માપે વિશ્વાસ નાય છોડી સેકા.” 2તે લોક તુમનેહે સભાસ્થાનુમેને બારે કાડી ટાકી, પેન તોઅ સમય આવેહે, કા જો કેડો બી તુમનેહે માય ટાકી, તોઅ પોતે હોમજી કા આંય પરમેહેરુ સેવા કી રીયોહો. 3આને તે ઈયા ખાતુર કેરી, કા તીયાહા તા નાહ પરમેહેર બાહકાલે ઓખ્યો, આને નાહ માને ઓખ્યો. 4પેન માયુહુ તુમનેહે એ ગોઠયા ઈયા ખાતુર આખ્યાહા, કા જાંહા તીયુ ગોઠી પુર્યા વેરુલો સમય આવી, તાંહા તુમનેહે યાદ આવી કા માયુહુ તુમનેહે એ ગોઠયા પેલ્લાનેજ આખી દેદલ્યા.
પવિત્રઆત્મા કામ
“જાંહા તુમુહુ શરુવાતુમેનેજ માઅ ચેલા બોનલા, તીયા સમયુલે એ બાધ્યા ગોઠયા માયુહુ તુમનેહે નાહ આખ્યા, કાહાકા આંય તુમા આરીજ આથો.”
5આમી આંય માન મોક્લુનારા પરમેહેર બાહકાહી ફાચો જાનારો હાય, આમી તુમામેને કેડોજ માન નાહ ફુચતો, કા આંય કાંહી જાનારો હાય? 6પેન માયુહુ એ ગોઠયા તુમનેહે આખ્યાહા તીયા ખાતુર તુમુહુ ખુબ ઉદાસ વી ગીયાહા. 7તેબી આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા માઅ જાવુલો તુમા ખાતુર હારો હાય, કાહાકા આંય નાય જાંવ તા, તોઅ સહાયક એટલે પવિત્રઆત્મા, તુમાહી નાય આવે, પેન આંય જાંહે, તાંહા તીયાલે તુમાહી મોકલી દેહે. 8આને તોઅ આવી તાંહા જગતુ લોકુહુને પાપુ વિશે આને કેડો હકીગતુમે ધર્મી હાય તીયા વિશે, આને પરમેહેર કેડા ન્યાય કેરી તીયા વિશે, જગતુ લોકુહુને સાબિત કીને દેખાવી. 9તોઅ સાબિત કીને દેખાવી, કા લોક પાપી હાય, કાહાકા તીયાહાને માપે વિશ્વાસ નાહ. 10તોઅ માઅ વિશે લોકુહુને આખી, કા જો હાચો હાય તોઅ આંયજ હાય, કાહાકા આંય પરમેહેર બાહકાહી ફાચો જાહે, આને તુમુહુ ફાચે નાય હી સેકા. 11તોઅ જગતુ લોકુહુને સાબિત કીને દેખાવી, કાહાકા ખેરોજ પરમેહેરુહુ પેલ્લાનેજ ઈયા જગતુ શૈતાનુલે ગુનેગાર ઠેરવ્યોહો.
12“આંય તુમનેહે આજી બી ખુબુજ ગોઠયા આખા માગુહુ, પેન આમી તુમુહુ તે માની નાય સેકા.” 13પેન જાંહા સહાયક એટલે સત્ય આત્મા આવી, તાંહા તોઅ તુમનેહે પરમેહેરુ વિશે જો સત્ય હાય તોઅ આખી, તોઅ પોતા અધિકારુકી નાય ગોગી, પેન તોઅ પરમેહેરુ વેલને ઉનાય, તોંજ આખી, આને જે વેનારી ગોઠ હાય તીયા વિશે આખી. 14સત્ય આત્મા માઅ મહિમા કેરી, કાહાકા તોઅ માઅ આખલી ગોઠ લીને તુમનેહે જાણાવી. 15જો કાય માઅ પરમેહેર બાહકો હાય, તોઅ બાદો માંજ હાય; તીયા ખાતુર માયુહુ તુમનેહે આખ્યો, કા પવિત્રઆત્મા માઅ ગોઠ લીને તુમનેહે જાણાવી સેકી.
દુઃખ આને આનંદ
16“થોળાક સમય ફાચે આંય તુમનેહે છોડીને જાતો રેહે, આને તુમુહુ માને નાય હી સેકા, આને થોળાક સમયુ ફાચે તુમુહુ માને હેહા.” 17તાંહા થોળાક ચેલા એક-બીજાલે આખા લાગ્યા, કા “થોળાક સમય ફાચે તુમુહુ માને નાય હી સેકા, આને ‘થોળાક સમય ફાચે તુમુહુ માને ફાચે હેહા,’ તીયા કાય અર્થ હાય? આને એહકી બી આખેહે, કા ‘આંય માઅ પરમેહેર બાહકાહી ફાચે જાહે’ તીયા કાય અર્થ હાય?” 18તાંહા તીયાહા આખ્યો, “થોળાક સમય ફાચે એહેકી તોઅ આખેહે, તીયા કાય અર્થ હાય? આમુહુ નાહ જાંતા કા તોઅ કાય આખેહે.” 19ઇસુહુ જાંય લેદો, કા તે માને ઈયુ ગોઠી અર્થ ફુચા માગતાહા, તાંહા તીયાહાને આખ્યો, થોળાક સમય ફાચે તુમુહુ માને નાય હેહા, આને થોળાક સમય ફાચે તુમુહુ માને હેહા, એહેકી માયુહુ આખ્યોહો, તીયા અર્થ કાય વેરી? તીયા ખાતુર તુમુહુ એક-બીજાલે ફુચતાહા. 20આંય તુમનેહે ખેરોજ આખુહુ; કા “આંય મોય જાહે, તાંહા તુમુહુ રોળાહા,” આને દુઃખી વેહા, પેન જગતુ લોક આનંદ કેરી: તુમનેહે દુઃખ વેરી, પેન જાંહા તુમુહુ માને ફાચો જીવતો હેહા, તાંહા તુમુહુ આનંદ કેહા. 21જાંહા બાય પોયરાલે જન્મ આપેહે, તાંહા તીયુલે ખુબ દુઃખ વેહે, કાહાકા તોઅ સમય દુ:ખુ હાય, પેન જાંહા તે પોયરાલે જન્મ આપેહે, તાંહા તે તીયા દુ:ખુલે વિહરાય જાહે, કાહાકા તીયુહુ પોયરાલે ઈયા જગતુમે જન્મ દેદોહો, તીયા લીદે તે ખુબ ખુશ વેહે. 22ઇયુજ રીતીકી તુમનેહે બી આમી દુઃખ તા હાયજ, પેન આંય તુમનેહે ફાચો મીલેહે, તાંહા તુમુહુ આનંદુમે રીહા; તાંહા તુમા આનંદ કેડો ઓટકાવી નાય સેકે. 23તીયા સમયુલે તુમુહુ માને કાયજ સવાલ ફુચી નાય સેકા; આંય તુમનેહે ખેરોજ આખુહુ, તુમુહુ માઅ ચેલા હાય, તીયા લીદે, તુમુહુ માઅ પરમેહેર બાહકાપે જો કાય બી માગાહા, તોઅ તુમનેહે આપી.
24તુમુહુ માઅ ચેલા હાય, તીયા લીદે આમી લોગુ તુમુહુ પરમેહેર બાહકાપે કાય બી નાહ માગ્યો; માગાહા તા તુમનેહે મીલી જાય, તાંહા તુમુહુ પુરી રીતીકી ખુશીમે રેજા.
જગતુપે જીત
25“માયુહુ આમી લોગુ તુમા આરી દાખલા આપીનુજ ગોઠયા કેયાહા, પેન તોઅ સમય આવેહે, કા આંય તુમા આરી માઅ પરમેહેર બાહકા વિશે દાખલા આપીને નાય પેન સીદોજ આખેહે. 26તીયા સમયુલે તુમુહુ માઅ નાવુકી પરમેહેર બાહકાપે માગાહા, આને માને તુમા ખાતુર પરમેહેર બાહકાલે પ્રાર્થના કેરા જરુર નાય પોળે. 27કાહાકા માઅ પરમેહેર બાહકો પોતેજ તુમાપે પ્રેમ રાખેહે, ઈયા ખાતુર કા તુમુહુ માપે પ્રેમ રાખ્યોહો, આને એહેકી બી વિશ્વાસ કેયોહો, કા આંય પરમેહેરુહીને આલોહો. 28આંય પરમેહેર બાહકાહીને ઈયા જગતુમે આલોહો, આમી આંય જગતુલે છોડીને ફાચો માઅ પરમેહેર બાહકાહી જાનારો હાય.”
29તીયા ચેલાહા આખ્યો, “હેઅ, આમી તુ સીદોજ આખોહો, આને દાખલા આપીને નાહ આખતો. 30આમી આમુહુ જાંય ગીયાહા, કા તુ બાદોજ જાંહો, આમી કેડાલે બી તુલ સવાલ ફુચુલો જરુર નાહ, તીયાપે દેખુ આમુહુ વિશ્વાસ કેતાહા, કા તુ પરમેહેરુહીને આલોહો.” 31ઇ ઉનાયને ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય પરમેહેરુહીને આલોહો, એહેકી આમી તુમનેહે વિશ્વાસ લાગેહે? 32હેરા, તોઅ સમય આવેહે, આને આવીજ ગીયોહો, તાંહા તુમુહુ બાદા નાહી પોળાહા, આને માને એખલાલુજ છોડી દેહા, તેબી આંય એખલો નાહા, કાહાકા માઅ પરમેહેર બાહકો માઅ આરી હાય. 33માયુહુ તુમનેહે એ ગોઠયા ઈયા ખાતુર આખ્યાહા, કા તુમનેહે માઅ લીદે શાંતિ મીલે, ઈયા જગતુમે તુમુહુ હાય, તાંવ તુમનેહે દુઃખ પોળી, પેન તુમુહુ હિમત રાખજા; માયુહુ ઈયા જગતુ શૈતાનુલે હારવી દેદોહો.”

Currently Selected:

યોહાન 16: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in