માર્ક 9
9
1ફેંર ઇસુવેં ભીડ અનેં પુંતાનં સેંલંનેં કેંદું, હૂં તમનેં હાસું કું હે કે તમં મનં અમુક મનખં ઝી આં ઇબં હે, મરવા થી પેલ પરમેશ્વર ના રાજ નેં સામ્રત હાતેં આવતું ભાળહે.
ઇસુ નું રુપ બદલાએં જાવું
(મત્તિ 17:1-13; લુક. 9:28-36)
2સો દાડં પસી ઇસુવેં પતરસ, યાકૂબ અનેં યૂહન્ના નેં હાતેં લેંદા, અનેં કયાક ઉંસા ડુંગોર ઇપેર લેંજ્યો, તાં હેંનનેં સુંડેંનેં બીજુ કુઇ યે નેં હેંતું. તર હેંનનેં હામેં અપસુક નું ઇસુ નું રુપ બદલાએં જ્યુ. 3અનેં હેંનં સિસરં હુંદં ઘણં ભભળવા મંડ્ય. અનેં એંતરં બદં ધોળં થાએંજ્ય કે ધરતી ઇપેર કુઇ બી હેંનેં ધુંએંનેં હેંતરં ધોળં નહેં કરેં સક્તું. 4અનેં હેંનં તાંણ સેંલંવેં જુંના જમાના ના બે ભવિષ્યવક્તા મૂસા અનેં એલિય્યાહ નેં ભાળ્યા, અનેં વેયા ઇસુ નેં હાતેં વાત કરેં રિયા હેંતા. 5તર પતરસેં ઇસુ નેં કેંદું, “હે ગરુ આપડે આં રેંવું અસલ હે. હમનેં તાંણ મંડપ બણાવા દે; એક તારી હારુ, એક મૂસા હારુ અનેં એક એલિય્યાહ, હારુ.” 6એંવું હેંને એંતરે હારુ કેંદું, કેંમકે વેયા ઘણા સમકેં જ્યા હેંતા. અનેં વેયો નેં જાણતો હેંતો કે હું કું, અનેં હું કરું. 7તર એક વાદળે હેંનનેં ઘેંર લેંદા, અનેં હેંનવેં વાદળા મહી પરમેશ્વર નેં એંમ કેંતં હામળ્યુ, “આ મારો લાડલો બેંટો હે.” વેયો ઝી કે હે હેંનું કેંવું માનો. 8હીનીસ ઘડી તાંણ સેંલંવેં સ્યારેં-મેર નજર કરી, અનેં ભાળ્યુ તે મૂસો અનેં એલિય્યાહ જાતારિયા હેંતા અનેં ખાલી ઇસુ વેંહાં હેંતો.
9ઝર ઇસુ અનેં હેંના તાંણ સેંલા ડુંગોર મહા ઉતરતા હેંતા તર ઇસુવેં હેંનનેં હોકમ કર્યુ, ઝાં તક કે હૂં માણસ નો બેંટો, મરેંલં મહો પાસો જીવતો નેં થું, તર તક કેંનેં યે આ વાતેં નહેં કેંતા વેહ કે તમવેં હું ભાળ્યુ હે. 10અનેં હેંનવેં કેંનેં યે નેં કેંદું, કે ડુંગોર ઇપેર હું થાયુ હેંતું, પુંણ વેયા એક બીજા નેં પૂસવા મંડ્યા, કે “મરેંલં મહું પાસું જીવતું થાવું, હું અરથ હે?” 11ફેંર સેંલંવેં હેંનેં પૂસ્યુ, “મૂસા નું નિયમ હિકાડવા વાળં હુંકા કે હે કે એલિય્યાહ નું મસીહ કરતં પેલ આવવું જરુરી હે?” 12-13ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, ઇયુ હાસ્સું હે કે પરમેશ્વરેં એલિય્યાહ નેં મુંકલવા નો વાએંદો કર્યો, કે મસીહ નેં આવવા થી પેલ એલિય્યાહ આવેંનેં મનખં ન મનં નેં તિયાર કરહે. પુંણ હૂં તમનેં કું હે કે એલિય્યાહ તે પેલેંસ આવેં સુક્યો હે, અનેં આપડં અગુવએં ઝેંમ સાહે તેંમ હેંનેં હાતેં ઘણો ભુંડો વેવહાર કર્યો ઝેંમ કે ભવિષ્યવક્તંએં ઘણું પેલેંસ હેંના બારા મ લખ્યુ હેંતું કે વેય મનખં હેંનેં હાતેં ઘણો ભુંડો વેવહાર કરહે. પુંણ મન માણસ ના બેંટા ના બારા મ ઇયુ હુંકા લખ્યુ હે કે હૂં ઘણું દુઃખ વેંઠેં અનેં નકમ્મો ગણાવામ આવેં.
ભૂત ભરાએંલા સુંરા નેં હાજો કરવો
(મત્તિ 17:14-21; લુક. 9:37-43)
14ઝર ઇસુ અનેં હેંના તાંણ યે સેંલા બીજં સેંલં કનેં આયા, તે હેંનવેં ભાળ્યુ કે હેંનનેં સ્યારેં મેર મુટી ભીડ લાગી હે, અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા હેંનનેં હાતેં બુંલા-બાલી કરેં રિયા હેંતા. 15ઝેંવું બદ્દ મનખંવેં ઇસુ નેં ભાળ્યો, તે બદ્દ મનખં વિસાર કરવા મંડ્ય, અનેં હેંનેં હામેં દોડેંનેં હેંનેં નમસ્તે કર્યુ. 16ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “તમું એંનં હાતેં, હું બુંલા-બાલી કરો હે?” 17ભીડ મહી એક જણે ઇસુ નેં જવાબ આલ્યો, “હે ગરુ હૂં મારા સુંરા નેં આં લાયો હે કે તું હેંનેં હાજો કર દે. હેંનેં મ એક ભૂત હે ઝેંને એંનેં ગુંગો બણાવેં રાખ્યો હે. 18ઝાં ખેંતોક વેયો ભૂત એંનેં હાએ હે, તાંસ હેંનેં દકડેં દે હે. અનેં એંનેં મોડા મહં ફેંહકુંડ નકળવા મંડે હે, અનેં ઇયો દાત કકડાવા મંડે હે અનેં એંનું શરીર કુંડલજ્યી વળેં જાએ હે. મેંહ તારં સેંલંનેં કેંદું કે વેયા હેંના ભૂત નેં કાડ દે પુંણ વેયા નેં કાડેં સક્યા.” 19ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં જવાબ આલેંનેં કેંદું, “હે અવિશ્વાસી માણસોં હૂં કેંરં તક તમારી હાતેં રેં? અનેં કેંરં તક તમારું વેંઠતો રેં? હેંના સુંરા નેં મારી કન લાવો.” 20તર વેયા હેંના સુંરા નેં ઇસુ કનેં લેં આયા. અનેં ઝર ભૂતેં ઇસુ નેં ભાળ્યો, તે હેંને તરત હેંના સુંરા નેં મએંડ્યો; અનેં વેયો સુંરો ભુંએં પડેંજ્યો, અનેં મોડા થી ફેંહકુંડ કાડતો જાએંનેં ગગડવા મંડ્યો. 21ઇસુવેં સુંરા ના બા નેં પૂસ્યુ, “ઇની આ દસ્યા કેંરક ની હે?” હેંને કેંદું “નાનપણ થી. 22ભૂતેં એંનેં મારવા હારુ કેંરક આગ મ અનેં કેંરક પાણેં મ પાડ્યો, પુંણ કદાસ તું કઇક કરેં સકે, તે હમારી ઇપેર દયા કરેંનેં હમારી મદદ કર.” 23ઇસુવેં હેંનેં કેંદું, અરે આ હું વાત હે, “અગર તું કરેં સકે હે! મારી ઇપેર વિશ્વાસ કરવા વાળં હારુ સબ કઇ થાએં સકે હે.” 24સુંરા ને બએં તરત સિસાએં નેં કેંદું, “હે પ્રભુ હૂં તારી ઇપેર વિશ્વાસ કરું હે. મનેં હઝુ વદાર વિશ્વાસ કરવા હારુ મદદ કર.” 25ઝર ઇસુવેં ભાળ્યુ કે હઝુ વદાર મનખં હેંનેં ભાળવા હારુ ભેંગં થાએં રિય હે, તે વેયો ભૂત નેં એંમ કેં નેં વળગ્યો, “હે ગુંગં અનેં બેરં કરવા વાળા આત્મા હૂં હોકમ કરું હે, કે એંના સુંરા મહો નકળેં આવ, અનેં હેંનેં મ ફેંર કેંરં યે નેં ભરાતો વેહ.” 26તર વેયો ભૂત જુંર થી સિસાએં નેં અનેં સુંરા નેં ઘણો અમેંળેંનેં, નકળેંજ્યો. અનેં વેયો સુંરો મરેંલા જેંમ થાએંજ્યો. આં તક કે ઘણં મનખં કેંવા મંડ્ય કે ઇયો તે મરેંજ્યો. 27પુંણ ઇસુવેં હેંના સુંરા નો હાથ હાએંનેં ઉઠાડ્યો, અનેં વેયો ઇબો થાએંજ્યો. 28એંનેં પસી ઝર ઇસુ પુંતાનં સેંલંનેં હાતેં ઘેર મ એંખલો હેંતો, તર હેંનવેં હેંનેં પૂસ્યુ, “હમું હેંના ભૂત નેં હુંકા નેં કાડે સક્યા?” 29ઇસુવેં હેંનનેં કેંદું, ઇવી રિત ન ભૂતં નેં ઉપવાસ અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરવા થીસ કાડેં સકાએ હે.
ઇસુ બીજી વાર પુંતાની મોત ના બારા મ ભવિષ્યવાણી કરે હે
(મત્તિ 17:22-23; લુક. 9:43-45)
30ફેંર ઇસુ અનેં હેંનં સેંલંવેં હીની જગ્યા નેં સુંડ દીદી અનેં ગલીલ પરદેશ મ થાએંનેં જાએં રિયા હેંતા. ઇસુ નેં સાહતો હેંતો કે કેંનેંક ખબર લાગે કે વેયો કાં હે. 31કેંમકે વેયો પુંતાનં સેંલંનેં હાતેં વદાર ટાએંમ કાડવા માંગતો હેંતો અનેં હેંનનેં હિકાડવા માંગતો હેંતો. અનેં વેયો હેંનનેં કેંતો હેંતો, હૂં માણસ નો બેંટો વેરજ્ય ન હાથેં હવાડવા મ આવેં. વેય મનખં મનેં માર નાખહે પુંણ તીજે દાડે હૂં પાસો જીવતો થાએં જએં, 32પુંણ ઇયે વાત હેંનનેં હમજ મ નેં આવી, અનેં વેયા ઇસુ નેં પૂસવા થી સમકતા હેંતા.
બદ્દ કરતં મુંટું કુંણ
(મત્તિ 18:1-5; લુક. 9:46-48)
33ઇસુ અનેં હેંના સેંલા કફરનહૂમ ગામ મ આયા, અનેં એક ઘેર મ આવેંનેં હેંને પુંતાનં સેંલંનેં પૂસ્યુ, “રસ્તા મ તમું કઇની વાત ઇપેર બુંલા-બાલી કરતા હેંતા?” 34પુંણ વેયા સપ રયા, કેંમકે રસ્તા મ હેંનવેં એક બીજા થી ઇની વાત ઇપેર બુંલા-બાલી કરી હીતી, કે આપડા મહું મુંટું કુંણ હે? 35તર ઇસુવેં બેંહેંનેં પુંતાનં બાર સેંલંનેં બુંલાયા અનેં હેંનનેં કેંદું, “અગર કુઇ મુંટું બણવા સાહે, તે વેયો પુંતે-પુંતાનેં નાનો કરે અનેં બદ્દનો સેંવક બણે.” 36તર ઇસુવેં એક સુંરા નેં હેંનં ન વસ મ ઇબો થાવા હારુ કેંદું. અનેં હેંને સુંરા નેં ગળે લગાડ્યો અનેં પુંતાનં સેંલંનેં કેંદું, 37“ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, વેયુ મનેં ગરહણ કરે હે. અનેં ઝી કુઇ મનેં ગરહણ કરે હે, વેયુ ખાલી મનેંસ નેં પુંણ મનેં મુંકલવા વાળા નેં હુંદો ગરહણ કરે હે.”
ઝી વિરુદાઈ નહેં કરતું વેયુ આપડા પક્ષા મ હે
(લુક. 9:49-50)
38તર યૂહન્નાવેં ઇસુ નેં કેંદું, “હે ગરુ હમવેં એક માણસ નેં તારા નામ ની શક્તિ વાપરેંનેં ભૂત નેં કાડતં ભાળ્યો. અનેં હમવેં હેંનેં એંમ કરવા થી રુંકવાની કોશિશ કરી, કેંમકે વેયો તારો સેંલો નેં હેંતો.” 39ઇસુવેં કેંદું, “હેંનેં ના નહેં કો, કેંમકે અગર કુઇ મારા નામ ની શક્તિ દુવારા સમત્કાર કરે હે, વેયુ તરત બદલાએંનેં મારી નિંદા નહેં કરતું. 40અગર કુઇ મનખ આપડો વિરોધ નહેં કરતું, તે વેયુ આપડી થી રાજુ હે.” 41ઝી કુઇ એક કળજ્યો પાણેં તમનેં એંતરે હારુ પાએ હે, કે તમું મસીહ ના સેંલા હે, તે હૂં તમનેં હાસું કું હે કે વેયુ મનખં પરમેશ્વર ની તરફ થી ઈનામ જરુર મેંળવહે.
વિશ્વાસ સુંડવાનું કારણ બણવા વાળા ઇપેર હાય
(મત્તિ 18:6-9; લુક. 17:1-2)
42ઇસુવેં એંમ હુંદું કેંદું, અગર એંનં નાનં સુંરં મહું ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, અનેં કુઇ મનખ હેંના સુંરા નો વિશ્વાસ સુંડ દેંવાનું કારણ બણે, તે હેંના મનખ હારુ તાજું હે કે હેંના ગળા મ એક ભારી ભાઠો બાંદવા મ આવે અનેં દરજ્યા મ દડ દેંવાએ. 43અગર તારો હાથ તનેં પાપ કરવા નો કારણ બણે, તે હેંનેં કાપેં દડ. ઝર તું હરગ મ જાએ, તે ભલે તારી કન ખાલી એકેંસ હાથ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે હાથ વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે. 44નરક મ શરીર નેં ખાવા વાળા કીડા કેંરં યે નહેં મરતા, અનેં આગ કેંરં યે નહેં ઉંલાતી. 45અગર તારો પોગ તનેં પાપ કરવા નો કારણ બણે તે હેંનેં કાપેં દડ. ઝર તું હરગ મ જાએ, તે ભલે તારી કન ખાલી એકેંસ પોગ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે પોગ વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે. 46નરક મ શરીર નેં ખાવા વાળા કીડા કેંરં યે નહેં મરતા, અનેં આગ કેંરં યે નહેં ઉંલાતી. 47અગર તારી આંખ તનેં પાપ કરવા નો કારણ બણે તે હેંનેં કાડ દડ. ઝર તું પરમેશ્વર ના રાજ મ જાએ, તે ભલે તારી કન ખાલી એકેંસ આંખ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે આંખેં વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે. 48નરક મ શરીર નેં ખાવા વાળા કીડા કેંરં યે નહેં મરતા, અનેં આગ કેંરં યે નહેં ઉંલાતી. 49કેંમકે દરેક જણ આગ થકી ખારં કરવા મ આવહે. 50લુંણ એક વપરાસ વાળી વસ્તુ હે. પુંણ અગર લુંણ પુંતાનો હવાદ મટાડ દે હે, તે વેયો હવાદ ફેંર લુંણ મ કેંરં યે નહેં આવતો. તમં મ લુંણ જીવા ગુંણ હોવા જુગે અનેં એક બીજા નેં હાતેં હળેં મળેંનેં રેંવું જુગે.
Currently Selected:
માર્ક 9: GASNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.