1
માર્ક 9:23
ગરાસિયા નવો કરાર
ઇસુવેં હેંનેં કેંદું, અરે આ હું વાત હે, “અગર તું કરેં સકે હે! મારી ઇપેર વિશ્વાસ કરવા વાળં હારુ સબ કઇ થાએં સકે હે.”
Compare
Explore માર્ક 9:23
2
માર્ક 9:24
સુંરા ને બએં તરત સિસાએં નેં કેંદું, “હે પ્રભુ હૂં તારી ઇપેર વિશ્વાસ કરું હે. મનેં હઝુ વદાર વિશ્વાસ કરવા હારુ મદદ કર.”
Explore માર્ક 9:24
3
માર્ક 9:28-29
એંનેં પસી ઝર ઇસુ પુંતાનં સેંલંનેં હાતેં ઘેર મ એંખલો હેંતો, તર હેંનવેં હેંનેં પૂસ્યુ, “હમું હેંના ભૂત નેં હુંકા નેં કાડે સક્યા?” ઇસુવેં હેંનનેં કેંદું, ઇવી રિત ન ભૂતં નેં ઉપવાસ અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરવા થીસ કાડેં સકાએ હે.
Explore માર્ક 9:28-29
4
માર્ક 9:50
લુંણ એક વપરાસ વાળી વસ્તુ હે. પુંણ અગર લુંણ પુંતાનો હવાદ મટાડ દે હે, તે વેયો હવાદ ફેંર લુંણ મ કેંરં યે નહેં આવતો. તમં મ લુંણ જીવા ગુંણ હોવા જુગે અનેં એક બીજા નેં હાતેં હળેં મળેંનેં રેંવું જુગે.
Explore માર્ક 9:50
5
માર્ક 9:37
“ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, વેયુ મનેં ગરહણ કરે હે. અનેં ઝી કુઇ મનેં ગરહણ કરે હે, વેયુ ખાલી મનેંસ નેં પુંણ મનેં મુંકલવા વાળા નેં હુંદો ગરહણ કરે હે.”
Explore માર્ક 9:37
6
માર્ક 9:41
ઝી કુઇ એક કળજ્યો પાણેં તમનેં એંતરે હારુ પાએ હે, કે તમું મસીહ ના સેંલા હે, તે હૂં તમનેં હાસું કું હે કે વેયુ મનખં પરમેશ્વર ની તરફ થી ઈનામ જરુર મેંળવહે.
Explore માર્ક 9:41
7
માર્ક 9:42
ઇસુવેં એંમ હુંદું કેંદું, અગર એંનં નાનં સુંરં મહું ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, અનેં કુઇ મનખ હેંના સુંરા નો વિશ્વાસ સુંડ દેંવાનું કારણ બણે, તે હેંના મનખ હારુ તાજું હે કે હેંના ગળા મ એક ભારી ભાઠો બાંદવા મ આવે અનેં દરજ્યા મ દડ દેંવાએ.
Explore માર્ક 9:42
8
માર્ક 9:47
અગર તારી આંખ તનેં પાપ કરવા નો કારણ બણે તે હેંનેં કાડ દડ. ઝર તું પરમેશ્વર ના રાજ મ જાએ, તે ભલે તારી કન ખાલી એકેંસ આંખ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે આંખેં વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે.
Explore માર્ક 9:47
Home
Bible
Plans
Videos