1
માર્ક 10:45
ગરાસિયા નવો કરાર
કેંમકે હૂં માણસ નો બેંટો એંતરે હારુ નહેં આયો કે બીજં મારી સેવા કરે. પુંણ હૂં એંતરે હારુ આયો કે પુંતે બીજં ની સેવા કરું અનેં મારો જીવ આલેંનેં ઘણં નેં હેંનં ન પાપં થી સુંડવેં લું.”
Compare
Explore માર્ક 10:45
2
માર્ક 10:27
ઇસુવેં હેંનં મએં ભાળેંનેં કેંદું, “મનખં થી તે આ નહેં થાએ સક્તું, પુંણ પરમેશ્વર થી થાએં સકે હે. કેંમકે પરમેશ્વર થી સબ કઇ થાએં સકે હે.”
Explore માર્ક 10:27
3
માર્ક 10:52
ઇસુવેં હેંનેં કેંદું, “તું ઘેર જાએં સકે હે, મેંહ તનેં હાજો કર દેંદો હે, કેંમકે તું મારી ઇપેર વિશ્વાસ કરે હે.” અનેં વેયો તરત ભાળવા મંડ્યો, અનેં રસ્તા મ ઇસુ નેં વાહે થાએંજ્યો.
Explore માર્ક 10:52
4
માર્ક 10:9
એંતરે હારુ ઝર પરમેશ્વરેં જુડ્ય હે, તે આદમી-બજ્યેર પુંતાનેં એક-બીજા થી અલગ નેં કરે.”
Explore માર્ક 10:9
5
માર્ક 10:21
ઇસુવેં હેંનેં પ્રેમ ની નજર થી ભાળ્યુ. અનેં હેંનેં કેંદું, “તારી મ ખાલી એકેંસ વાત ની કમી હે. જા, તારી બદ્દી મિલકત વેંસેંનેં વેયા પઇસા ગરિબં નેં વાટેં આલ. અનેં અગર તું એંમ કરહેં તે હરગ મ તનેં ધન મળહે. તું આ કામ કરેંનેં આવ અનેં મારો સેંલો બણેં જા.”
Explore માર્ક 10:21
6
માર્ક 10:51
તર ઇસુવેં હેંના આંદળા માણસ નેં પૂસ્યુ, “તું હું સાહે હે કે હૂં તારી હારુ કરું?” હેંને ઇસુ નેં કેંદું, “હે ગરુ, ઇયુ કે હૂં ભાળવા મંડું.”
Explore માર્ક 10:51
7
માર્ક 10:43
પુંણ તમારે હેંનં જેંમ નેં થાવું જુગે, હાં ઝી કુઇ તમં મ મુંટો બણવા સાહે, તે વેયો બદ્દનો સેંવક બણે.
Explore માર્ક 10:43
8
માર્ક 10:15
હૂં તમનેં હાસું કું હે કે ઝી કુઇ પરમેશ્વર ના રાજ નેં નાના સુંરા નેં જુંગ અવકાર નેં કરે, વેયુ પરમેશ્વર ના રાજ મ નેં જાએં સકે.”
Explore માર્ક 10:15
9
માર્ક 10:31
પુંણ ઘણં બદ્દ મનખં ઝી પુંતે-પુંતાનેં ઇની દુન્ય મ મુંટં હમજે હે, વેય પરમેશ્વર ની નજર મ નાનં થાએં જાહે. અનેં ઝેંનનેં ઇની સંસાર મ નાનં હમજવા મ આવે હે, વેય પરમેશ્વર ની નજર મ મુંટં હમજવા મ આવહે.”
Explore માર્ક 10:31
10
માર્ક 10:6-8
પુંણ વસન મ લખ્યુ હે કે ઝર પરમેશ્વરેં દુન્ય બણાવી હીતી, તે હેંને એક નર અનેં એક નારી બણાય. વેયુ એંમ વતાડે હે કે ઝર એક સુંરો અનેં સુરી લગન કરે હે તે વેય પુંતાનં આઈ બા નેં સુંડેંનેં આદમી-બજ્યેર બણેંનેં એક હાતેં રેંહે. એંતરે હારુ વેય હાવુ બે મનખં નેં જુંગ નહેં, પુંણ એકેંસ મનખં નેં જુંગ હે.
Explore માર્ક 10:6-8
Home
Bible
Plans
Videos