1
માર્ક 11:24
ગરાસિયા નવો કરાર
GASNT
એંતરે હૂં તમનેં કું હે કે ઝી કઇ તમું પરમેશ્વર કનેં પ્રાર્થના કરેંનેં માંગો, તે વિશ્વાસ કર લો કે તમનેં મળેં જ્યુ, અનેં પરમેશ્વર તમારી હારુ ઇયુ કરહે.
Compare
Explore માર્ક 11:24
2
માર્ક 11:23
હૂં તમનેં હાસું કું હે કે ઝી કુઇ એંના ડુંગોર નેં કે, તું હરકેંનેં દરજ્યા મ જાએં પડ, અનેં પુંતાના મન મ શક નેં કરે, પુંણ વિશ્વાસ કરે કે ઝી હૂં કું હે વેયુ થાએં જાહે, તે હેંનેં હારુ વેયુસ થાહે.
Explore માર્ક 11:23
3
માર્ક 11:25
અનેં ઝર કેંરક તમું પરમેશ્વર કનેં પ્રાર્થના કરતા વેહ, તે કદાસ તમારા મન મ કેંનેંક હાતેં કઇક વિરુદાઈ વેહ તે હેંનેં માફ કરો, એંતરે કે તમારો બા ઝી હરગ મ હે, તમારા પાપ માફ કરે.
Explore માર્ક 11:25
4
માર્ક 11:22
હેંને હેંનેં જવાબ આલ્યો, “પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરો કે ઝી તમવેં માંગ્યુ હે પરમેશ્વર વેયુ આલહે.
Explore માર્ક 11:22
5
માર્ક 11:17
ભાષણ કરેંનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ એંમ લખ્યુ હે કે પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દી જાતિ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર કેંવાહે. પુંણ તમેં હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવ દીદી હે.”
Explore માર્ક 11:17
6
માર્ક 11:9
અમુક મનખં ઇસુ નેં અગ્યેડ-અગ્યેડ જાતં હેંતં અનેં અમુક મનખં હેંનેં વાહે-વાહે આવતં હેંતં, અનેં જુંર-જુંર થી સિસાએં નેં કેંતં હેંતં, “પરમેશ્વર ની બડાઈ થાએં, ધન્ય હે! વેયો ઝી પ્રભુ ના નામ થકી આવે હે.
Explore માર્ક 11:9
7
માર્ક 11:10
ધન્ય હે આપડા બાપ-દાદા દાઉદ રાજા નેં જેંમ એક રાજા પરમેશ્વર ના અનુગ્રહ નેં હાતેં રાજ કરવા હારુ આવેં રિયો હે, પરમેશ્વર ઝી હરગ મ રે હે હીની બડાઈ થાએ.”
Explore માર્ક 11:10
Home
Bible
Plans
Videos