YouVersion Logo
Search Icon

માર્ક 8

8
સ્યાર હજાર મનખં નેં ખાવાનું ખવાડવું
(મત્તિ 15:32-39)
1હેંનં દાડં મ દસ સેર વાળા પરદેશ મ, ઝી દિકાપુલિસ કેંવાતું હેંતું, ઇસુ તાંસ હેંતો. તર એક વાર ફેંર હેંનેં કન મનખં નો ટુંળો વળેંજ્યો. થુંડાક દાડા જાવા પસી મનખં કન કઇસ ખાવાનું નેં વદ્દયુ હેંતું, તર ઇસુવેં પુંતાનં સેંલંનેં ટીકે બુંલાવેંનેં કેંદું, 2“મનેં ઇની ભીડ ઇપેર દયા આવે હે, કેંમકે ઇય તાંણ દાડં થી બરુંબર મારી હાતેં હે, અનેં હેંનં કનેં કઇસ ખાવાનું નહેં. 3કદાસ હૂં હેંનનેં ભુખં ઘેર મુંકલેં દું, તે વેય વાટ મ થાકેંનેં રેં જાહે; કેંમકે એંનં મહં કુઈક-કુઈક ઘણં સિટી હ આય હે.” 4ઇસુ ન સેંલંવેં હેંનેં જવાબ આલ્યો, “પુંણ એંનં બદ્દ મનખં નેં ખવાડવા હારુ હુંનવેંણ જગ્યા મ ઇતરી બદ્દી રુટજ્યી કુઇ કાંહી લાવે કે ઇય ખાએંનેં ધાફેં જાએ.” 5ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “તમારી કન કીતરી રુટજ્યી હે?” હેંનવેં કેંદું, ખાલી “હાત રુટજ્યી હે.”
6તર ઇસુવેં મનખં નેં ભુંએં બેંહવાનું હુંકમ કર્યુ; અનેં વેયે હાત રુંટજ્યી લીદી અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં તુડી, અનેં પુંતાનં સેંલંનેં આલતો જ્યો કે મનખં નેં વાટેં સકે, અનેં સેંલંવેં મનખં નેં વાટ્યું. 7હેંનં કનેં થુડીક નાની માસલજ્યી હુદી હીતી; અનેં ઇસુવેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં હેંનેં હુદી મનખં નેં વાટવા હારુ હોકમ કર્યુ; 8ઝર બદ્દ મનખંવેં ખાવાનું ખાએં લેંદું, તર સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી હાત ટુંપલં ભરાએં જ્ય. 9અનેં મનખં લગ-ભગ સ્યાર હજાર હેંતં; તર ઇસુવેં મનખં નેં ઘેર જાવા હારુ વળાયં; 10અનેં વેયો તરત એંનં સેંલંનેં હાતેં નાવ મ સડેંનેં દલમનૂતા પરદેશ મ જાતોર્યો.
ફરિસી ટુંળા ન મનખં સમત્કાર ભાળવા માંગે હે
(મત્તિ 16:1-4)
11ફેંર ફરિસી ટુંળા ન મનખંવેં આવેંનેં ઇસુ હાતેં બુંલાબાલી કરી, વેયા હેંનેં ફસાવા સાહતા હેંતા. એંતરે હારુ હેંનવેં હેંનેં કેંદું હમનેં હરગ ની નિશાની વતાડ, હમું જાણન્યે કે તનેં પરમેશ્વરેં અધિકાર આલ્યો હે. 12ઇસુવેં હેંનં ના અવિશ્વાસ ને લેંદે નેંહાહો નાખેંનેં કેંદું, “ઇની પીઢી ન મનખં હુંકા નિશાની જુંવે હે? હૂં તમનેં હાસું કું હે કે ઇની પીઢી ન મનખં નેં કઇ સમત્કાર નેં વતાડું.” 13તર ઇસુ હેંનં મનખં નેં સુંડેંનેં પુંતાનં સેંલંનેં હાતેં ફેંર નાવ મ સડ્યો અનેં વેયા ગલીલ દરજ્યા ને પેંલે પાર જાતારિયા.
ફરિસી મનખં અનેં હેરોદસ ન મનખં નું ખમીર
(મત્તિ 16:5-12)
14ઇસુ ના સેંલા પુંતાનેં હાતેં રુટજ્યી લાવવાનું ભુલેંજ્યા હેંતા, અનેં હેંનં કનેં નાવ મ ખાલી એકેંસ રુટી હીતી; 15ઇસુવેં પુંતાનં સેંલંનેં સેતવણી આલી, “ભાળો, ફરિસી ટુંળા ન મનખં ના ખમીર અનેં હેરોદેસ રાજા ના ખમીર થી સેતેંન રો.” 16વેયા વિસાર કરેંનેં એક બીજા નેં કેંવા મંડ્યા, વેયો એંમ એંતરે હારુ કે હે કે “આપડી કનેં રુટજ્યી નહેં.” 17ઇયુ જાણેંનેં ઇસુવેં હેંનન કેંદું, “તમું હુંકા વિસાર કરેંનેં એક-બીજા નેં કો હે કે હમારી કનેં રુટજ્યી નહેં; હું તમું હઝુ નહેં જાણતા અનેં નહેં હમજતા? હું તમારું મન કડક થાએંજ્યુ હે? 18હું આંખેં હોવા સતા નહેં તમું ભાળતા, અનેં કાંદડા હોવા સતા તમું નહેં હામળતા? અનેં હું તમનેં ઇયાદ નહેં? 19તમેં વદેંલં બટકં ન કેંતરં ટુંપલં ભરેંનેં ઉપાડ્ય હેંતં” ઝર મેંહ હેંનં પાંસ હજાર મનખં નેં ખાલી પાંસ રુંટજ્ય થી ખવાડ્યુ હેંતું? સેંલંવેં કેંદું, “બાર ટુંપલં.” 20ઇસુવેં ફેંર પૂસ્યુ અનેં ઝર સ્યાર હજાર મનખં નેં ખાલી હાત રુટજ્યી થી ખવાડ્યુ હેંતું તર તમેં બટકં ન કેંતરં ટુંપલં ભરેંનેં ઉપાડ્ય હેંતં; સેંલંવેં કેંદું “હાત ટુંપલં.” 21ઇસુવેં હેંનનેં કેંદું “હું તમું હઝુ હુંદા નહેં હમજતા કે હૂં કુંણ હે?”
બૈતસૈદા સેર મ એક આંદળા નેં ભાળતો કરે હે
22તર ઇસુ અનેં હેંના સેંલા બૈતસૈદા ગામ મ આયા. તર અમુક મનખં એક આંદળા નેં ઇસુ કનેં લેં આય, અનેં હેંનેં અરજ કરી કે હેંના માણસ નેં હાજો કરવા હારુ અડે. 23ઇસુ હેંના આંદળા નો હાથ હાએંનેં હેંનેં સેર મહો બારતં લેંજ્યો, અનેં હેંને હેંનેં હાજો કરવા હારુ હીની આંખ મ થુંકેંનેં હેંનેં ઇપેર હાથ મેંલ્યા, અનેં હેંનેં પૂસ્યુ, “હું તનેં કઇક ભાળવા જડે હે?” 24હેંને ભાળ્યુ અનેં કેંદું, “હૂં મનખં નેં ભાળેં સકું હે, પુંણ હૂં હેંનનેં સાફ રિતી થી નહેં ભાળેં સક્તો. વેય મનેં ઝાડ નેં જેંમ સાલતં ભળાએ હે.” 25તર ઇસુવેં હેંના આંદળા માણસ ની આંખ ઇપેર બીજી વાર હાથ મેંલ્યા. ઝેંવું હેંને માણસેં ધિયાન થી ભાળ્યુ; હીની આંખેં પૂરી રિતી ઠીક થાએં ગજ્યી, અનેં વેયો બદ્દું સાફ-સાફ ભાળવા મંડ્યો; 26હેંનેં પસી ઇસુવેં હેંના માણસ નેં પુંતાનેં ઘેર પાસું જાવાનું હોકમ કર્યુ. અનેં હેંને હેંનેં કેંદું, ગામ વાળં નેં ઇની વાત નેં વતાડવા હારુ ગામ મ નેં ભરાતો વેહ, કે આં હું થાયુ હેંતું.
ઇસુ નેં પતરસ મસીહ કરેંનેં માને હે
(મત્તિ 16:13-20; લુક. 9:18-20)
27ઇસુ અનેં હેંના સેંલા બૈતસૈદા સેર નેં સુંડેંનેં કેસરિયા ફિલિપ્પી સેર ની નજીક ન ગામ મ જાતારિયા. રસ્તા મ ઇસુવેં એંનં સેંલંનેં પૂસ્યુ, મનખં મારા બારા મ હું કે હે? 28સેંલંવેં જવાબ આલ્યો, “અમુક કે હે તું યૂહન્નો બક્તિસ્મ આલવા વાળો હે; અનેં બીજં નું કેંવું હે કે તું ભવિષ્યવક્તા એલિય્યાહ હે. અનેં અમુક બીજં નું કેંવું હે કે તું જુંના જમાના ન ભવિષ્યવક્તં મનો કુઈક એક હે.” 29તર ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “પુંણ તમું મારા બારા મ હું વિસારો હે કે હૂં કુંણ હે?” પતરસેં હેંનેં જવાબ આલ્યો, “તું મસીહ હે.” 30તર ઇસુવેં હેંનનેં સેતવેંન કેંદું કે મારા બારા મ આ વાત કેંનેં નહેં કેંતા વેહ, કે હૂં મસીહ હે.
પુંતાની મોત ના બારા મ ઇસુ ભવિષ્યવાણી કરે હે
(મત્તિ 16:21-22; લુક. 9:22)
31તર ઇસુ પુંતાનં સેંલંનેં એંમ હિકાડવા મંડ્યો, મનેં માણસ ના બેંટા નેં ઇયુ જરુરી હે, કે હૂં ઘણું દુઃખ ઝેંલું, અનેં ઇયુ હુંદું જરુરી હે કે અગુવં અનેં મુખી યાજક, અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં મનેં નકમ્મો હમજેંનેં માર નાખે. અનેં હૂં તીજે દાડે પાસો જીવતો થાએં જું. 32ઇસુવેં આ વાત હેંનનેં સાફ-સાફ કેં દીદી. ઇયુ હામળેંનેં પતરસ હેંનેં અલગ લેં જાએંનેં વળગવા મંડ્યો. 33પુંણ ઇસુવેં વાહેડ ફરેંનેં પુંતાનં સેંલં મએં ભાળ્યુ, અનેં પતરસ નેં વળગેંનેં કેંદું, “શેતાન નેં જેંમ મનેં પારખવું બંદ કર; કેંમકે તું પરમેશ્વર ની વાત ઇપેર નહેં, પુંણ મનખં ની વાત ઇપેર મન લગાડે હે.”
ઇસુ નેં વાહે સાલવાનું અરથ
(મત્તિ 16:24-28; લુક. 9:23-27)
34ઇસુવેં ટુંળા ન મનખં નેં પુંતાનં સેંલંનેં હાતેં ટીકે બુંલાવેંનેં હેંનનેં કેંદું, “અગર તમં મહું કુઇ મારો સેંલો બણવા સાહો, તે તમારે જરુર પુંતે પુંતાનેં નકાર કરવો પડહે. અનેં પુંતાનો ક્રૂસ તુંકેંનેં મારી વાહે આવવું પડહે. 35કેંમકે ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. અનેં ઝી મારી અનેં તાજા હમિસાર હારુ પુંતાનો જીવ ખુંવા માંગે હે, વેયુ અમર જીવન મેંળવહે. 36અગર કુઇ મનખ દુન્ય ની ઘણી બદી વસ્તુ મેંળવે, અનેં પુંતાના આત્મા નું નુકસાન થાએ, તે હેંનેં હું ફાયદો થાહે? 37કુઇ મનખ અમર જીવન વેંસાતું લેંવા હારુ, પરમેશ્વર નેં હું આલેં સકે? કઇસ નેં. 38ઝી કુઇ આ સિનાળવું કરવા વાળં અનેં પાપ મ પડેંલં મનખં નેં વસ મ મારી થી અનેં મારી વાતં થી હરમાહે, તે હૂં માણસ નો બેંટો હુંદો, ઝર પવિત્ર હરગદૂત નેં હાતેં પુંતાના બા ની મહિમા મ આવેં, તર હેંનં થી હરમાએં.”

Currently Selected:

માર્ક 8: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in