માર્ક 13
13
યરુશલેમ ના મંદિર ના નાશ ના બારા મ ભવિષ્યવાણી
(મત્તિ 24:1-2; લુક. 21:5-6)
1ઝર ઇસુ મંદિર મહો નકળતો હેંતો, તે એંનં સેંલં મહી એક જણે કેંદું, “હે ગરુ, ભાળ, કેંવં જબર જસ ભવનં હે, કેંવં રુપાળં ભાઠં થી બણાવેંલં હે!” 2ઇસુવેં હેંનેં કેંદું, “એંનં મુંટં ભવનં નેં ઝી તમું ભાળો હે, હૂં તમનેં કું હે કે વેરી એક યે ભાઠા નેં હાં રેંવા નેં દે. વેયા બદ્દા પાડ દેંવા મ આવહે.”
દુઃખ અનેં સતાવ
(મત્તિ 24:3-14; લુક. 21:7-19)
3હેંનેં પસી ઇસુ જેતૂન ડુંગોર ઇપેર જ્યો, અનેં મંદિર નેં હામો ઢાળ મ બેંહેંજ્યો. પતરસ અનેં યાકૂબ અનેં યૂહન્ના અનેં અન્દ્રિયાસેં અલગ જાએંનેં હેંનેં પૂસ્યુ, 4“હમનેં વતાડ કે ઇયે વાતેં કેંરં થાહે? અનેં ઝર આ બદ્દી વાતેં પૂરી થાવા મ વેંહે તર હેંના ટાએંમ ની હું નિશાની વેંહે?” 5ઇસુ હેંનનેં કેંવા મંડ્યો, સતુર રો કે તમનેં કુઇ નેં ભરમાવે. 6ઘણા બદા મારા નામેં આવેંનેં કેંહે, કે હૂંસ મસીહ હે, અનેં ઘણં નેં ભરમાવહે. 7ઝર તમું લડાઈ અનેં લડાજ્યી ની સરસા હામળહો, તે નેં ઘબરાતા વેહ. કેંમકે એંનું થાવું જરુરી હે, પુંણ દુન્ય નું અંત તરત નેં થાએ, 8કેંમકે એક જાતિ બીજી જાતિ ઇપેર હુંમલો કરહે, અનેં એક દેશ બીજા દેશ ના વિરુધ મ લડાઈ કરહે. અનેં આખે-આખે ભુકમં થાહે, અનેં કાળ પડહે. ઇયુ તે દુઃખ નું સરુવાતેંસ વેંહે.
9“પુંણ તમું સેતેંન રેંજો; કેંમકે મનખં તમનેં મુટી સભા મ હુંપહે, અનેં ગિરજં મ તમનેં મારહે; અનેં મારા સેંલા હોવા ને લેંદે અધિકારજ્ય અનેં રાજં નેં અગ્યેડ ઇબા કરવા મ આવહો, એંતરે કે વેયા તમારો નિયા કરે. એંને લેંદે કે તમું હેંનનેં મારા બારા મ તાજો હમિસાર હમળાવેં સકહો. 10પુંણ જરુરી હે કે પેલ તાજો હમિસાર બદ્દી જાતિ ન મનખં મ પરસાર કરવા મ આવે. 11ઝર વેયા તમનેં હાએંનેં અધિકારજ્ય ના હાથ મ હુંપહે, તે પેલ થી સિન્તા નેં કરતા વેહ કે હમું હું કેંહું. ઠીક ટાએંમેં પરમેશ્વર તમારા મન મ વાતેં નાખહે વેયુસ બુંલજો. કેંમકે બુંલવા વાળા તમું નહેં, પુંણ પવિત્ર આત્મા હે. 12હેંને ટાએંમેં ઝી મનખં મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં વેય પુંતાનં ભાજ્ય નેં હાએં લેંહે, ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે હેંનનેં માર દડહે. આઈ-બા પુંતાનં સુંરં હાતેં એંવુંસ કરહે. સુંરં પુંતાનં આઈ-બા નો વિરોધ કરહે અનેં હેંનનેં માર દડહે. 13કેંમકે તમું મારા સેંલા હે એંતરે હારુ બદ્દ મનખં તમારી ઇપેર વેર કરહે. પુંણ ઝી મરવા તક મારી ઇપેર પુંતાનો વિશ્વાસ બણાવે રાખહે, વેયુસ બસેં સકહે.”
મુટી તખલીબ નો ટાએંમ
(મત્તિ 24:15-28; લુક. 21:20-24)
14વાસવા વાળં હમજેં લે કે હૂં હું લખવા કરું હે, એક દાડો તમું હીની નાશ કરવા વાળી અનેં ભુન્ડીસ વસ્તુંનેં યરુશલેમ ના મંદિર મ ઝાં હેંનેં ઇબું રેંવું ઠીક નહેં, તાં ઇબીલી ભાળહો. તર ઝી મનખં યહૂદિયા પરદેશ મ વેંહે, વેય પુંતાનો જીવ બસાવા હારુ ડુંગોર મ નાહેં જાએ. 15હેંનં દાડં મ ઝી મનખં ઘેર ના ઢાભા ઇપેર વેંહે, વેય ઘેર મહું કઇ સામન લેંવા હારુ નિસં નેં ઉતરે અનેં નેં ઘેર મ જાએ. 16અનેં ઝી મનખ ખેંતર મ વેહ, વેયુ પુંતાનં સિસરં લેંવા હારુ પાસું ઘેર નેં જાએ. 17હેંનં દાડં મ બે જીવી બજ્યેરં હારુ અનેં ઝી નાનં સુંરં નેં ધવાડત્યી વેંહે હીન્યી હારુ ઘણો કાઠો ટાએંમ વેંહે. કેંમકે હીન્યી હારુ નાહવું ઘણું કાઠું વેંહે. 18અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરેં કરો કે આ બણાવ હિયાળા મ નેં થાએં, 19કેંમકે વેયા દાડા એંવા દુઃખ વાળા વેંહે, કે દુન્ય ની સરુવાત થી ઝી પરમેશ્વરેં બણાવી હે, હઝુ તક નહેં થાયુ, અનેં ફેંર કેંરં યે નેં થાએ. 20અગર પરમેશ્વર હેંનં દુઃખ વાળં દાડં નેં ઉંસા નેં કરતો, તે કુઇ જીવ હુંદો નેં બસેં સક્તો; પુંણ પરમેશ્વર ન પસંદ કરેંલં મનખં નેં લેંદે, હેંનં દાડં નેં ઉંસા કરવા મ આયા. 21હેંના ટાએંમ મ અગર કુઇ તમનેં કે, ભાળો, મસીહ આં હે! કે ભાળો તાં હે! તે વિશ્વાસ નેં કરતં વેહ. 22કેંમકે ઝૂઠા મસીહ અનેં ઝૂઠા ભવિષ્યવક્તા આવહે, અનેં નિશાન્યી અનેં સમત્કાર ન કામં વતાડહે, કે કદાસ થાએં સકે તે ઝેંનનેં પરમેશ્વરેં પસંદ કરેં રાખ્ય હે હેંનનેં હુંદં ભરમાવ દે. 23પુંણ તમું સતુર રો; ભાળો, મેંહ તમનેં હેંના થાવા વાળા બણાવ ની બદ્દી વાતેં પેલ થકીસ વતાડ દીદી હે.
ઇસુ નું બીજી વાર આવવું
(મત્તિ 24:29-31; લુક. 21:25-28)
24હેંનં દાડં મ, ખતરનાક દુઃખ નેં નકળેં જાવા પસી દાડો કાળો થાએં જાહે, અનેં સાંદો ઇજવાળું નેં આલહે. 25અનેં આકાશ મહા તારા ગરવા લાગહે; અનેં આકાશ ની તાકતેં હલાવવા મ આવહે. 26હેંના ટાએંમેં મનેં માણસ ના બેંટા નેં વાદળં મ ધરતી મએં આવતં ભાળહે. વેય મનખં મારી મુટી સામ્રત અનેં મહિમા ભાળહે. 27હેંના ટાએંમેં હૂં મારં હરગદૂતં નેં આખી દુન્ય મ પુંતાનં પસંદ કરેંલં મનખં નેં ભેંગં કરવા હારુ મુંકલેં.
અંજીર ના ઝાડ થકી હિકામુંણ
(મત્તિ 24:32-35; લુક. 21:29-33)
28અંજીર ના ઝાડ થકી ઇયે હિકામુંણ લો: ઝર ઇની ડાળજ્યી કુંણાએં જાએ, અનેં પાંદડં નકળવા લાગે હે, તે તમું જાણેં લો હે કે ઉંનાળો ટીકે હે. 29ઇવી રિતી ઝર તમું ઇની વાત નેં થાતં ભાળો, તે તમું જાણેં લો કે દુન્ય નેં નાશ થાવા નો ટાએંમ ટીકે આવેંજ્યો હે, હાવુ સિટી નહેં. 30હૂં તમનેં હાસું કું હે કે ઝાં તક વેયે બદ્દી વાતેં પૂરી નેં થાએં જાએ તાં તક એંના જુંગ ન મનખં નેં મરે. 31આકાશ અનેં ધરતી ટળેં જાહે, પુંણ મારી વાતેં કેંરસ નેં ટળે.
સેતેંન રો
(મત્તિ 24:36-44)
32“ઇયે વાતેં કઇને દાડે કે કઇની વખત થાહે કુઇ નહેં જાણતું. હરગદૂત હુંદા નહેં જાણતા આં તક કે હૂં પુંતે હુંદો નહેં જાણતો. ખાલી બા એંખલોસ જાણે હે. 33ભાળો, સેતેંન રો અનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરતા રો; કેંમકે તમું નહેં જાણતા કે વેયો ટાએંમ કેંરં આવહે. 34મારું માણસ ના બેંટા નું પાસું આવવું, પરદેશ જાવા વાળા એક આદમી ની કહાન્યી મ વતાડેં સકાએ હે. વેયો ઘેર હો જાવા થી પેલ પુંતાનં નોકરં નેં અલગ-અલગ કામં હુંપે. અનેં વેયો સોકીદાર નેં આજ્ઞા આલે કે હૂં પાસો આવું તાં તક માર ઘેર ની રખવાળી કરતો રેંજે. 35ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, તમું નહેં જાણતા કે ઘેર નો ધણી કેંરં પાસો આવહે, એંતરે હારુ તમું જાગતા રો. હૂં ઘેર નો માલિક હાંજ નો નેં તે અરદી રાતેં, નેં તે હવેંર થાવા કરતં પેલ આવેં સકું હે. 36પાક્કી રિતી હૂં સેતવણી આલ્યા વગર આવેં, એંતરે હારુ ખટકે રો એંતરે કે હૂં તમનેં હુતેંલા નેં ભાળું. 37અનેં ઝી હૂં તમનેં કું હે, વેયુસ બદ્દનેં કું હે: કે તમું હમેશા તિયાર રો.”
Currently Selected:
માર્ક 13: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.