YouVersion Logo
Search Icon

માર્ક 12

12
ભુંડા ખેડુત નો દાખલો
(મત્તિ 21:33-46; લુક. 20:9-19)
1એંનેં પસે ઇસુવેં અમુક દાખલં દુવારા યહૂદીય ન અગુવં નેં વાત કરવા સલુ કર્યુ. હેંને કેંદું, એક માણસેં પુંતાના ખેંતર મ દરાક ની વાડી કરી, અનેં વાડી નેં ફરતી ભાઠં ની એક દિવાલ બણાવી, અનેં દરાક નો રસ કાડવા અનેં ભેંગો કરવા હારુ એક રસ કુંડી બણાવી. હેંને સુંર અનેં જનાવરં થી વાડી ની રખવાળી હારુ એક ઉઈડી બણાવી. ફેંર વેયો પુંતાની હીની વાડી નેં ખેડુતં નેં ઠેંકા ઇપેર આલેંનેં પરદેશ જાતોર્યો. 2ઝર દરાક ઉતારવા નો ટાએંમ આયો, તે વાડી ને ધણન્યી ખેડુતં કન પુંતાના એક નોકર નેં, વાડી મહો પુંતાનો ભાગ લેંવા હારુ મુંકલ્યો. 3પુંણ ખેડુતવેં નોકર નેં હાએંનેં માર્યો અનેં ઠાલં હાથેં કાડ દેંદો. 4વાડી ને ધણન્યી એક બીજા નોકર નેં ફેંર હેંનં કન મુંકલ્યો; હેંનવેં હેંના નોકર નું મુંણકું ફૂંડ દડ્યુ અનેં હેંનું ઇજત કાડ્યું. 5ફેંર વાડી ને ધણન્યી એક બીજા નોકર નેં મુંકલ્યો. ખેડુતવેં હેંના નોકર નેં માર દડ્યો. તર વાડી ને ધણન્યી બીજં ઘણં નેં મુંકલ્યા; પુંણ હેંનવેં હેંનં મહા કેંતરકનેં કુટ્યા, અનેં કેંતરકનેં માર દડ્યા. 6સિલ્લી બાકી વાડી ના ધણી કન મુંકલવા હારુ એકેંસ માણસ હેંતો, વેયો માણસ, હેંનો પુંતાનો વાલો બેંટો હેંતો. વાડી ને ધણન્યી પુંતાના વાલા બેંટા નેં એંમ વિસારેંનેં મુંકલ્યો કે ખેડુત મારા સુંરા નું માન કરહે. 7પુંણ ઝર ખેડુતવેં ધણી ના સુંરા નેં આવતં ભાળ્યો તે એક-બીજા નેં કેંવા મંડ્યા, ઇયો તે વાડી નો હકદાર હે. આવો, આપું એંનેં માર દડજ્યે, તર ઇયે વાડી આપડી થાએં જાહે. 8અનેં હેંનવેં હેંનેં માર દડ્યો, અનેં હીની લાશ નેં દરાક ની વાડી નેં બારતં ફેંકેં દીદી.
9“એંતરે હારુ દરાક ની વાડી નો ધણી હું કરહે? વેયો આવેંનેં હેંનં ખેડુતં નેં માર દડહે, અનેં દરાક ની વાડી બીજંનેં આલ દેંહે. 10હું તમવેં પવિત્ર શાસ્ત્ર મ ઇયુ વસન નહેં વાસ્યુ: મસીહ ની બરુંબરી એક ખાસ ભાઠા થી કરે હે? વેયુ કે હે ઝેંના ભાઠા નેં મુંટં કારિગરંવેં ફેંકેં દેંદો હેંતો, વેયોસ ભાઠો આખા ઘેર મ બદ્દ કરતં ખાસ ભાઠો બણેંજ્યો.
11ઇયુ પ્રભુ પરમેશ્વર દુવારા કરવા મ આયુ. અનેં ઇયુ આપડી નજર મ ગજબ હે!”
12યહૂદી અગુવા હમજેં જ્યા હેંતા કે ઇસુવેં હમારા વિરુધ મ ઇયો દાખલો કેંદો. એંતરે હારુસ વેયા ઇસુ નેં હાવા માંગતા હેંતા. પુંણ વેયા મનખં થી સમકતા હેંતા કે કદાસ હેંનવેં હેંમ કર્યુ તે વેય મનખં હેંનં ઇપેર ટુટેં પડહે, અનેં વેયા હેંનેં સુંડેંનેં જાતારિયા.
કૈસર રાજા નેં વેરો ભરવો કે નેં ભરવો
(મત્તિ 22:15-22; લુક. 20:20-26)
13પસી યહૂદી અગુવએં ઇસુ કનેં હેંનેં વાત મ ફસાવા હારુ અમુક ફરિસી ટુંળા ન મનખં અનેં હેંના દલ ના અમુક જણં નેં મુંકલ્યા ઝી હેરોદેસ રાજા નેં હાત આલતા હેંતા. 14હેંનવેં આવેંનેં હેંનેં કેંદું, “હે ગરુ, હમું જાણન્યે હે, તું હાસું બુંલે હે. અનેં કિનીસ પરવાહ નહેં કરતો; કેંમકે તું મનખં નું મોડું ભાળેંનેં વાતેં નહેં કરતો; પુંણ પરમેશ્વર નો રસ્તો હાસ થકી વતાડે હે. હાવુ હમનેં વતાડ હું મૂસા ના નિયમ ના પરમણે કૈસર#12:14 રોમ નો મુંટો રાજા નેં વેરો ભરવો ઠીક હે કે નહેં? 15હું આપડે વેરો ભરવો જુગે કે નેં ભરવો જુગે.” પુંણ ઇસુવેં હેંનનો કપટ જાણેંનેં હેંનનેં કેંદું, “તમું મનેં ગલત કેંવાડેંન ફસાવાની કોશિશ હુંકા કરો હે? એક દાડા ની મજૂરી નો સિક્કો મનેં વતાડો” અનેં હૂં તમનેં વતાડેં. 16વેયા સિક્કો લેં આયા, અનેં ઇસુવેં હેંનનેં કેંદું, “મનેં વતાડો એંના સિક્કા મ કીની મૂર્તિ અનેં કેંનું નામ લખ્યુ હે?” તર હેંનવેં કેંદું, “કૈસર ની મૂર્તિ અનેં નામ હે.” 17ઇસુવેં હેંનનેં કેંદું, “ઝી કૈસર નું હે વેયુ હેંનેં આલો, અનેં ઝી પરમેશ્વર નું હે વેયુ પરમેશ્વર નેં આલો.” તર વેયા હેંનેં ઇપેર ઘણો વિસાર કરવા લાગ્યા.
મરેંલં મહું પાસું જીવતું થાવું અનેં લગન
(મત્તિ 22:23-33; લુક. 20:27-40)
18તર અમુક સદૂકી ટુંળા ન મનખં હુંદં, ઇસુ કનેં જ્ય વેય આ વિશ્વાસ નેં કરતં હેંતં કે મનખં મરેંલં મહં પાસં જીવતં થાહે. એંતરે હારુ હેંનં મનં અમુક માણસેં ઇસુ નેં સવાલ પુસ્યો. 19હે ગરુ, મૂસે શાસ્ત્ર મ આપડ હારુ એક નિયમ લખ્યુ હે કે અગર કઈનોક પએંણેંલો માણસ સુંરં વગર મરેં જાએ, અનેં હીની બજ્યેર રેં જાએ તે હેંના માણસ ના ભાઈ નેં રાંડીલી હાતેં લગન કર લેંવું જુગે, અનેં સુંરં પેદા કરવં જુગે ઝી હેંના ભાઈ ની મિલકત ન હકદાર થાએ. 20એક પરિવાર મ હાત ભાઈ હેંતા, બદ્દ કરતં મુંટો ભાઈ પએંણેંજ્યો, પુંણ સુંરં નેં થાય અનેં મરેંજ્યો. 21તર બીજે ભાજ્યી હીની રાંડીલી બજ્યેર હાતેં લગન કર લેંદું, અનેં વેયો હુંદો વગર સુંરેં મરેંજ્યો. 22ઇયેસ વાત તીજા ભાઈ નેં હાતેં અનેં બદ્દ હાત ભાજ્ય નેં હાતેં થાઈ. હીની બજ્યેરેં હેંનં મનં કેંનેં હારુ યે સુંર પેદા નેં કર્ય, સેંલ્લે વેયે બજ્યેર હુદી મરેં ગઈ. 23હાવુ હમનેં વતાડ કે હીની બજ્યેર હાતેં હાત યે ભાજ્યવેં લગન કર્યુ હેંતું, ઝર મરેંલં મનખં પાસં જીવતં થાહે તે વેયે કીની બજ્યેર કેંવાહે.
24ઇસુવેં હેંનનેં કેંદું, “તમું હેંના કારણ થી ગલત હે, તમું પવિત્ર શાસ્ત્ર નહેં હમજતા ઝી મરવા પસી મનખં નેં જીવતં રેંવા ના બારા મ વતાડે હે. તમું ઇયુ હુંદું નહેં હમજતા કે પરમેશ્વર કનેં મરેંલં મનખં નેં ફેંર જીવતં કરવા ની સામ્રત હે. 25કેંમકે ઝર વેય મરેંલં મહં જીવી ઉઠહે, તે નેં તે માણસ લગન કરહે અનેં નેં બજ્યેર લગન કરહે, પુંણ વેય હરગદૂતં નેં જેંમ રેંહે. 26ઝાં તક મરેંલં નેં પાસું જીવી ઉઠવા ના બારા મ સવાલ હે, હું તમવેં મૂસા ની સોપડી મ નહેં વાસ્યુ, ઝાં બળતી ઝાડી ના બારા મ લખ્યુ હે? પરમેશ્વરેં મૂસા નેં કેંદું, હૂં હમણં હુંદો ઇબ્રાહેંમ નો પરમેશ્વર, અનેં ઇસાગ નો પરમેશ્વર, અનેં યાકૂબ નો પરમેશ્વર હે.#12:26 ઇસુવેં એંમ એંતરે હારુ કેંદું કે ઇબ્રાહેંમ અનેં ઇસાગ અનેં યાકૂબ ની ધરતી ઇપેર મોત થાવા બાદ હુંદા, વેયા હમણં પરમેશ્વર નેં હાતેં જીવતા હે. 27પરમેશ્વર મરેંલં નો નહેં પુંણ જીવતં નો પરમેશ્વર હે; હાં તમું મુટી ગલતી મ પડેંલં હે.”
બદ્દ કરતં મુટી આજ્ઞા
(મત્તિ 22:34-40; લુક. 10:25-28)
28હેંનાસ ટાએંમેં મૂસા નું નિયમ હિકાડવા વાળં મહો એકેં આવેંનેં ઇસુ અનેં સદુકીય નેં બબાલ કરતં હામળ્યુ. ઝર હેંને હામળ્યુ કે હેંને હેંનનેં અસલ રિતી થી જવાબ આલ્યો હે, તે હેંને ઇસુ નેં પૂસ્યુ, “પરમેશ્વરેં ઝીતરી આજ્ઞાવેં આલી હે હેંનં મની બદ્દ કરતં ખાસ આજ્ઞા કઇની હે?” 29ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, બદ્દી આજ્ઞા મની ઇયે ખાસ હે, હે ઇસરાએંલ દેશ ન મનખોં હામળો, પ્રભુ પરમેશ્વર ઝીની આપું આરાધના કરજ્યે હે, ખાલી વેયોસ પ્રભુ હે. 30અનેં તું પ્રભુ પુંતાના પરમેશ્વર નેં પુંતાના પૂરા મન થકી, અનેં પુંતાના પૂરા જીવ થકી, અનેં પુંતાની પૂરી બુદ્ધિ થકી, અનેં પુંતાના પૂરા બળ થકી પ્રેમ રાખજે. 31અનેં બીજી બદ્દ કરતં ખાસ આજ્ઞા ઇયે હે, “તું પુંતાના પાડુસી થકી પુંતાનેં જેંમ પ્રેમ રાખજે, એંનેં કરતં ખાસ કુઇ આજ્ઞા નહેં.” 32મૂસા ના નિયમ નું જ્ઞાન રાખવા વાળો અનેં હિકાડવા વાળે ઇસુ નેં કેંદું, “હે ગરુ ઘણું તાજું! તેં હાસું કેંદું કે પરમેશ્વરેંસ એક ખાલી પરમેશ્વર હે, અનેં હેંનેં સુંડેંનેં બીજો કુઇ પરમેશ્વર નહેં. 33અનેં હેંનેં ઇપેર પુંતાના પૂરા મન થકી, અનેં પુંતાના પૂરા જીવ થકી, અનેં પુંતાની પૂરી બુદ્ધિ થકી, અનેં પુંતાના પૂરા બળ થકી પ્રેમ રાખવો, પુંતાના પાડુસી ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ રાખવો, બદ્દ હોંમબલી અનેં ભુંગ કરતં ઇયુ ઘણું જરુરી હે.” 34ઝર ઇસુવેં ભાળ્યુ કે હેંને માણસેં હમજ થકી જવાબ આલ્યો, તે હેંનેં કેંદું, “તું પરમેશ્વર ના રાજ મ જાવા હારુ ટીકે હે.” અનેં કેંનેં યે ફેંર ઇસુ કઈ પુસવાની હિમ્મત નેં થાઈ.
ઇસુ મસીહ કેંનો બેંટો હે
(મત્તિ 22:41-46; લુક. 20:41-44)
35ફેંર ઇસુવેં મંદિર મ ભાષણ કરતે જાએંનેં એંમ પૂસ્યુ, “મૂસા નું નિયમ હિકાડવા વાળા કેંકેંમ કેં સકે હે કે મસીહ દાઉદ રાજા નો સુંરો હે?” 36ઝર દાઉદ રાજા નેં પરમેશ્વર ના પવિત્ર આત્માવેં બુંલવા ની સામ્રત આલી, તે હેંને કેંદું, પ્રભુ પરમેશ્વરેં મારા પ્રભુ નેં કેંદું, “મારી જમણી પાક્તી બેંહ, ઝાં તક કે હૂં તારં વેરજ્ય નેં હરાવ નેં દું. 37કેંમકે હેંના ભાગ મ દાઉદ રાજા તે પુંતે મસીહ નેં પ્રભુ કે હે, તે ફેંર મસીહ હેંનો બેંટો કીવી રિતી થાએં સકે?” અનેં ઘણં મનખં ઇસુ ની વાત ખુશી થકી હામળતં હેંતં.
નિયમ હિકાડવા વાળં થી સેતેંન રો
(મત્તિ 23:1-36; લુક. 20:45-47)
38ઇસુવેં પુંતાના ભાષણ મ હેંનનેં કેંદું, “મૂસા નું નિયમ હિકાડવા વાળં થી સેતેંન રો, હેંનનેં આ વાતેં ઘણી અસલ લાગે હે કે સમુહિક જગ્યા મ બીજં મનખં હેંનનેં લામ્બા-લામ્બા ઝબ્બા અનેં મોગં સિસરં પેરેંલં ભાળે, અનેં હેંનનેં ઇયુ અસલ લાગે હે કે બજારમં મનખં હેંનનેં માન થી નમસ્કાર કરે. 39વેયા ગિરજા મ અનેં જમણવાર મ ખાસ-ખાસ જગ્યા મ બેંહવાનું પસંદ કરે હે. 40વેયા બઈમાની કરેંનેં રાંડીલજ્ય ની મિલકત લેંલે હે. અનેં સમુહિક જગ્યા મ વતાડવા હારુ ઘણી વાર તક પ્રાર્થના કરેં કરે હે. પરમેશ્વર પાક્કું હેંનનેં મુટી સજ્યા આલહે.”
ગરિબ રાંડી બાઈ નું દાન
(લુક. 21:1-4)
41પસી ઇસુ મંદિર ની દાન પીટી નેં હામેં બેંહેંનેં ભાળતો હેંતો કે મનખં મંદિર ની દાન પીટી મ કીવી રિતી પઇસા નાખે હે; તર ઘણં ધન વાળેં ઘણા પઇસા નાખ્યા. 42એંતરા મ એક ગરિબ રાન્ડીલ્જ્યી આવેંનેં બે તાંબા ના સિક્કા નાખ્યા, ઝીની કિમત ઘણી ઉસી હીતી. 43ઇસુવેં પુંતાનં સેંલંનેં ટીકે બુંલાવેંનેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે મંદિર ની દાન પીટી મ નાખવા વાળં મ ઇની ગરિબ રાંડીલજ્યી બદ્દ કરતં વદેંનેં નાખ્યુ હે; 44કેંમકે બદ્દવેં પુંતાના ધન મ વદતા મહું નાખ્યુ હે, પુંણ ઇન્યી રાન્ડીલ્યી ગરિબ હોવા સતા, વેયુ બદ્દું આલ દેંદું, ઝી હેંનેં કન વદયુ હેંતું, આં તક કે ઝી હેંનેં જીવતું રેંવા હારુ જુગતુ હેંતું.”

Currently Selected:

માર્ક 12: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in