YouVersion Logo
Search Icon

યર્મિયાનો વિલાપ પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
યર્મિયાના વિલાપનું પુસ્તક, ઈ. પૂર્વે ૫૮૬માં થયેલા યરુશાલેમના પતન, અને એના પછી આવેલા વિનાશ અને બંદિવાસ માટેનાં રુદનોનાં કાવ્યોનો સંગ્રહ છે. મોટા ભાગના પુસ્તકનો સૂર કરુણ રુદનનો છે, છતાં અંદર ઈશ્વર પરનો વિશ્વાસ અને ભવિષ્ય માટેની આશા દેખાઈ આવે છે. ઈ. પૂર્વે ૫૮૬ માં જે રાષ્ટ્રીય આફત આવી પડી તેના સ્મરણાર્થે ઉપવાસ અને વિલાપના વાર્ષિક દિવસોમાં ભજનભક્તિ વખતે યહૂદીઓ આ ગીતોને વાપરે છે.
રૂપરેખા :
યરુશાલેમનાં દુ:ખો ૧:૧-૨૨
યરુશાલેમને થયેલી શિક્ષા ૨:૧-૨૨
શિક્ષા અને આશા ૩:૧-૬૬
યરુશાલે ખંડિયર સ્થિતિમાં ૪:૧-૨૨
દયા અને પ્રાર્થના ૫:૧-૨૨

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in