1
માર્ક 1:35
પવિત્ર બાઇબલ C.L.
બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી.
Compare
Explore માર્ક 1:35
2
માર્ક 1:15
તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”
Explore માર્ક 1:15
3
માર્ક 1:10-11
ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો. આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે; હું તારા પર પ્રસન્ન છું.”
Explore માર્ક 1:10-11
4
માર્ક 1:8
હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ તે તો પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
Explore માર્ક 1:8
5
માર્ક 1:17-18
ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.” તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા.
Explore માર્ક 1:17-18
6
માર્ક 1:22
તેમની શીખવવાની રીતથી તેમને સાંભળનારા લોકો આશ્ર્વર્ય પામ્યા. તે નિયમશાસ્ત્રના શિક્ષકો જેવા ન હતા; એને બદલે, તે તો અધિકારથી શિક્ષણ આપતા હતા.
Explore માર્ક 1:22
Home
Bible
Plans
Videos