માર્ક 1:17-18
માર્ક 1:17-18 GUJCL-BSI
ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.” તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા.