1
પ્રેષિતોનાં કાર્યો 9:15
પવિત્ર બાઇબલ C.L.
પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે.
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 9:15
2
પ્રેષિતોનાં કાર્યો 9:4-5
તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?” તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”
Explore પ્રેષિતોનાં કાર્યો 9:4-5
3
પ્રેષિતોનાં કાર્યો 9:17-18
તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.” પછી તરત જ માછલીનાં ભીંગડાંના આકારનું કંઈક શાઉલની આંખ પરથી ખરી પડયું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઊઠીને બાપ્તિસ્મા લીધું
Explore પ્રેષિતોનાં કાર્યો 9:17-18
Home
Bible
Plans
Videos