YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 9:4-5

પ્રેષિતોનાં કાર્યો 9:4-5 GUJCL-BSI

તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?” તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”