YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 9:15

પ્રેષિતોનાં કાર્યો 9:15 GUJCL-BSI

પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે.