1
રોમનોને પત્ર 3:23-24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે. [પણ] ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે [ઈશ્વરની] કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.
Compare
Explore રોમનોને પત્ર 3:23-24
2
રોમનોને પત્ર 3:22
એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.
Explore રોમનોને પત્ર 3:22
3
રોમનોને પત્ર 3:25-26
ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે. એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
Explore રોમનોને પત્ર 3:25-26
4
રોમનોને પત્ર 3:20
કેમ કે તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.
Explore રોમનોને પત્ર 3:20
5
રોમનોને પત્ર 3:10-12
જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી; સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી. તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
Explore રોમનોને પત્ર 3:10-12
6
રોમનોને પત્ર 3:28
માટે અમે એવું સમજીએ છીએ કે, માણસ નિયમ [શાસ્ત્ર પ્રમાણે] ની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે.
Explore રોમનોને પત્ર 3:28
7
રોમનોને પત્ર 3:4
ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’
Explore રોમનોને પત્ર 3:4
Home
Bible
Plans
Videos