YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 3:10-12

રોમનોને પત્ર 3:10-12 GUJOVBSI

જેમ શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી; સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી. તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી