1
ગીતશાસ્ત્ર 30:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 30:5
2
ગીતશાસ્ત્ર 30:11-12
તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.
Explore ગીતશાસ્ત્ર 30:11-12
3
ગીતશાસ્ત્ર 30:2
હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે.
Explore ગીતશાસ્ત્ર 30:2
4
ગીતશાસ્ત્ર 30:4
હે યહોવાના ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ, અને તેમના પવિત્ર નામની અભારસ્તુતિ કરો.
Explore ગીતશાસ્ત્ર 30:4
5
ગીતશાસ્ત્ર 30:1
હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
Explore ગીતશાસ્ત્ર 30:1
Home
Bible
Plans
Videos