1
ગીતશાસ્ત્ર 31:24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હ્રદય હિમ્મત પકડો.
Compare
Explore ગીતશાસ્ત્ર 31:24
2
ગીતશાસ્ત્ર 31:15
મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો.
Explore ગીતશાસ્ત્ર 31:15
3
ગીતશાસ્ત્ર 31:19
જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
Explore ગીતશાસ્ત્ર 31:19
4
ગીતશાસ્ત્ર 31:14
પણ, હે યહોવા, મને તમારો વિશ્વાસ છે; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
Explore ગીતશાસ્ત્ર 31:14
5
ગીતશાસ્ત્ર 31:3
કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો.
Explore ગીતશાસ્ત્ર 31:3
6
ગીતશાસ્ત્ર 31:5
હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
Explore ગીતશાસ્ત્ર 31:5
7
ગીતશાસ્ત્ર 31:23
હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.
Explore ગીતશાસ્ત્ર 31:23
8
ગીતશાસ્ત્ર 31:1
હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મારી લાજ કદી પણ જવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
Explore ગીતશાસ્ત્ર 31:1
Home
Bible
Plans
Videos