ગીતશાસ્ત્ર 30:1
ગીતશાસ્ત્ર 30:1 GUJOVBSI
હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.