1
ગીતશાસ્ત્ર 27:14
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.
Compare
Explore ગીતશાસ્ત્ર 27:14
2
ગીતશાસ્ત્ર 27:4
યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
Explore ગીતશાસ્ત્ર 27:4
3
ગીતશાસ્ત્ર 27:1
યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?
Explore ગીતશાસ્ત્ર 27:1
4
ગીતશાસ્ત્ર 27:13
આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].
Explore ગીતશાસ્ત્ર 27:13
5
ગીતશાસ્ત્ર 27:5
કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.
Explore ગીતશાસ્ત્ર 27:5
Home
Bible
Plans
Videos