1
ગીતશાસ્ત્ર 26:2-3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણ તથા હૈયાને કસી જુઓ. કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
Compare
Explore ગીતશાસ્ત્ર 26:2-3
2
ગીતશાસ્ત્ર 26:1
હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.
Explore ગીતશાસ્ત્ર 26:1
YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy
Home
Bible
Plans
Videos