YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 26:2-3

ગીતશાસ્‍ત્ર 26:2-3 GUJOVBSI

હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણ તથા હૈયાને કસી જુઓ. કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

Related Videos