1
ગીતશાસ્ત્ર 28:7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.
Compare
Explore ગીતશાસ્ત્ર 28:7
2
ગીતશાસ્ત્ર 28:8
યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે.
Explore ગીતશાસ્ત્ર 28:8
3
ગીતશાસ્ત્ર 28:6
યહોવાને ધન્ય હો, કેમ કે તેમણે મારી યાચનાનાં કાલાવાલા સાંભળ્યાં છે.
Explore ગીતશાસ્ત્ર 28:6
4
ગીતશાસ્ત્ર 28:9
તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.
Explore ગીતશાસ્ત્ર 28:9
Home
Bible
Plans
Videos