YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 28:7

ગીતશાસ્‍ત્ર 28:7 GUJOVBSI

યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.

Video for ગીતશાસ્‍ત્ર 28:7