1
નીતિવચનો 9:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે.
Compare
Explore નીતિવચનો 9:10
2
નીતિવચનો 9:8
તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે
Explore નીતિવચનો 9:8
3
નીતિવચનો 9:9
જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની સમજમાં વૃદ્ધિ થશે.
Explore નીતિવચનો 9:9
4
નીતિવચનો 9:11
કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.
Explore નીતિવચનો 9:11
5
નીતિવચનો 9:7
તિરસ્કાર કરનારને ઠપકો આપનાર બદનામ થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને અપજશ મળે છે.
Explore નીતિવચનો 9:7
Home
Bible
Plans
Videos