1
નીતિવચનો 8:35
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.
Compare
Explore નીતિવચનો 8:35
2
નીતિવચનો 8:13
દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.
Explore નીતિવચનો 8:13
3
નીતિવચનો 8:10-11
રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો. કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
Explore નીતિવચનો 8:10-11
Home
Bible
Plans
Videos