1
નીતિવચનો 10:22
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.
Compare
Explore નીતિવચનો 10:22
2
નીતિવચનો 10:19
ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.
Explore નીતિવચનો 10:19
3
નીતિવચનો 10:12
દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
Explore નીતિવચનો 10:12
4
નીતિવચનો 10:4
ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.
Explore નીતિવચનો 10:4
5
નીતિવચનો 10:17
શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
Explore નીતિવચનો 10:17
6
નીતિવચનો 10:9
પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે.
Explore નીતિવચનો 10:9
7
નીતિવચનો 10:27
યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.
Explore નીતિવચનો 10:27
8
નીતિવચનો 10:3
સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે.
Explore નીતિવચનો 10:3
9
નીતિવચનો 10:25
વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.
Explore નીતિવચનો 10:25
Home
Bible
Plans
Videos