1
નીતિવચનો 11:25
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.
Compare
Explore નીતિવચનો 11:25
2
નીતિવચનો 11:24
એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.
Explore નીતિવચનો 11:24
3
નીતિવચનો 11:2
અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
Explore નીતિવચનો 11:2
4
નીતિવચનો 11:14
જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
Explore નીતિવચનો 11:14
5
નીતિવચનો 11:30
નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.
Explore નીતિવચનો 11:30
6
નીતિવચનો 11:13
સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.
Explore નીતિવચનો 11:13
7
નીતિવચનો 11:17
દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
Explore નીતિવચનો 11:17
8
નીતિવચનો 11:28
પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.
Explore નીતિવચનો 11:28
9
નીતિવચનો 11:4
કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
Explore નીતિવચનો 11:4
10
નીતિવચનો 11:3
પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.
Explore નીતિવચનો 11:3
11
નીતિવચનો 11:22
જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.
Explore નીતિવચનો 11:22
12
નીતિવચનો 11:1
ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.
Explore નીતિવચનો 11:1
Home
Bible
Plans
Videos