1
નીતિવચનો 5:21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.
Compare
Explore નીતિવચનો 5:21
2
નીતિવચનો 5:15
તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી [પી].
Explore નીતિવચનો 5:15
3
નીતિવચનો 5:22
દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.
Explore નીતિવચનો 5:22
4
નીતિવચનો 5:3-4
કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.
Explore નીતિવચનો 5:3-4
Home
Bible
Plans
Videos