1
નીતિવચનો 4:23
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.
Compare
Explore નીતિવચનો 4:23
2
નીતિવચનો 4:26
તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય.
Explore નીતિવચનો 4:26
3
નીતિવચનો 4:24
આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી દૂર રાખ.
Explore નીતિવચનો 4:24
4
નીતિવચનો 4:7
જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.
Explore નીતિવચનો 4:7
5
નીતિવચનો 4:18-19
પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
Explore નીતિવચનો 4:18-19
6
નીતિવચનો 4:6
તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે.
Explore નીતિવચનો 4:6
7
નીતિવચનો 4:13
શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.
Explore નીતિવચનો 4:13
8
નીતિવચનો 4:14
દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ.
Explore નીતિવચનો 4:14
9
નીતિવચનો 4:1
દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો
Explore નીતિવચનો 4:1
Home
Bible
Plans
Videos