1
નીતિવચનો 1:7-8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ નહિ.
Compare
Explore નીતિવચનો 1:7-8
2
નીતિવચનો 1:32-33
કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
Explore નીતિવચનો 1:32-33
3
નીતિવચનો 1:5
જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે
Explore નીતિવચનો 1:5
4
નીતિવચનો 1:10
મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેમનું માનતો નહિ.
Explore નીતિવચનો 1:10
5
નીતિવચનો 1:1-4
ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો: જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે; ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે
Explore નીતિવચનો 1:1-4
6
નીતિવચનો 1:28-29
તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ. કેમ કે તેઓએ જ્ઞાનનો ધિક્કાર કર્યો, અને તેઓએ યહોવાનું ભય પસંદ કર્યું નહિ
Explore નીતિવચનો 1:28-29
Home
Bible
Plans
Videos