નીતિવચનો 1:1-4
નીતિવચનો 1:1-4 GUJOVBSI
ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો: જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે; ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે