1
માર્ક 5:34
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”
Compare
Explore માર્ક 5:34
2
માર્ક 5:25-26
અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો, ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.
Explore માર્ક 5:25-26
3
માર્ક 5:29
અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું.
Explore માર્ક 5:29
4
માર્ક 5:41
અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”
Explore માર્ક 5:41
5
માર્ક 5:35-36
તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?” પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહ્યું, “બી નહિ, માત્ર વિશ્વાસ રાખ.”
Explore માર્ક 5:35-36
6
માર્ક 5:8-9
કેમ કે તેમણે એને કહ્યું હતું, “અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.” અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”
Explore માર્ક 5:8-9
Home
Bible
Plans
Videos