1
માર્ક 4:39-40
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, “છાનો રહે, શાંત થા.” અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ. અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”
Compare
Explore માર્ક 4:39-40
2
માર્ક 4:41
અને તેઓ બહુ બીધા, તથા અંદરોઅંદર બોલ્યા, “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”
Explore માર્ક 4:41
3
માર્ક 4:38
અને ડબૂસાએ ઓશીકાં પર [માથું ટેકવીને] , તે ઊંઘતા હતા, અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?”
Explore માર્ક 4:38
4
માર્ક 4:24
અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.
Explore માર્ક 4:24
5
માર્ક 4:26-27
અને તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી નાખે; અને રાતદિન ઊંઘે તથા જાગે, અને તે બી ઊગે ને વધે, પણ તે શી રીતે એ તે જાણતો નથી.
Explore માર્ક 4:26-27
6
માર્ક 4:23
જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.”
Explore માર્ક 4:23
Home
Bible
Plans
Videos