1
માથ્થી 22:37-39
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રેમ કર.
Compare
Explore માથ્થી 22:37-39
2
માથ્થી 22:40
આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
Explore માથ્થી 22:40
3
માથ્થી 22:14
કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા [છે].”
Explore માથ્થી 22:14
4
માથ્થી 22:30
કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી, ને પરણાવતા નથી, પણ આકાશમાંનાં દૂતો જેવા હોય છે.
Explore માથ્થી 22:30
5
માથ્થી 22:19-21
કરનું નાણું મને બતાવો." ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.”
Explore માથ્થી 22:19-21
Home
Bible
Plans
Videos