માથ્થી 22:37-39
માથ્થી 22:37-39 GUJOVBSI
ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રેમ કર.