માથ્થી 22:19-21
માથ્થી 22:19-21 GUJOVBSI
કરનું નાણું મને બતાવો." ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.”