1
કરિંથીઓને પહેલો પત્ર 9:25-26
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે એમ [કરે] છે, પણ આપણે તો અવિનાશી [મુગટ મેળવવા] માટે. તેથી હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ. હું મુકકીઓ મારું છું, પણ પવનને મારનારની જેમ નહિ.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 9:25-26
2
કરિંથીઓને પહેલો પત્ર 9:27
પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં.
Explore કરિંથીઓને પહેલો પત્ર 9:27
3
કરિંથીઓને પહેલો પત્ર 9:24
શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 9:24
4
કરિંથીઓને પહેલો પત્ર 9:22
નિર્બળોને લાવવા માટે નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.
Explore કરિંથીઓને પહેલો પત્ર 9:22
Home
Bible
Plans
Videos