YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 9:27

કરિંથીઓને પહેલો પત્ર 9:27 GUJOVBSI

પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં.