1
કરિંથીઓને પહેલો પત્ર 8:6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 8:6
2
કરિંથીઓને પહેલો પત્ર 8:1-2
હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.
Explore કરિંથીઓને પહેલો પત્ર 8:1-2
3
કરિંથીઓને પહેલો પત્ર 8:13
તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.
Explore કરિંથીઓને પહેલો પત્ર 8:13
4
કરિંથીઓને પહેલો પત્ર 8:9
પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.
Explore કરિંથીઓને પહેલો પત્ર 8:9
Home
Bible
Plans
Videos