1
કરિંથીઓને પહેલો પત્ર 7:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 7:5
2
કરિંથીઓને પહેલો પત્ર 7:3-4
પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી; અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 7:3-4
3
કરિંથીઓને પહેલો પત્ર 7:23
તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. માણસના દાસ ન થાઓ
Explore કરિંથીઓને પહેલો પત્ર 7:23
Home
Bible
Plans
Videos