માર્ક 16

16
ઇસુ નું મરેંલં મહું પાસું જીવતું થાવું
(મત્તિ 28:1-8; લુક. 24:1-12; યૂહ. 20:1-10)
1ઝર આરમ નો દાડો નકળેં જ્યો, તે મગદલા ગામ ની રેંવાસી મરિયમ, અનેં યાકૂબ ની આઈ મરિયમ, અનેં સલોમીવેં જાએંનેં અસલ ગન્દાવા વાળું અંતર વેંસાતું લેંદું એંતરે કે ફેંર આવેંનેં ઇસુ ના શરીર ઇપેર યહૂદી રિવાજ ને પરમણે લગાડે. 2હપ્તા ને પેલે દાડે એકદમ ફટક મ ઝર દાડો નકળતોસ હેંતો, વેયે બજ્યેરેં કબરેં જાત્યી હીતી. 3અનેં એક બીજી નેં કિત્જ્યી હીતી, કે “આપડ હારુ કબર અગ્યેડ થી ભાઠો કુંણ હરકાવહે?” 4પુંણ ઝર હિન્યવેં કબર મએં નજર કરી તે ભાળ્યુ કે વેયો મુંટો ગુંળ ભાઠો પેલ થકીસ કબર ને બાએંણે હો હરકેંલો હે! 5હીન્યી બજ્યેરએં કબર નેં મએં જાએંનેં એક જુંવન નેં ધોળં સિસરં પેરેંલો અનેં જમણી પાક્તી બેંઠેંલો ભાળ્યો, અનેં વેયે ઘબરાએં ગજ્યી. 6હેંને જુંવન માણસેં હિન્યનેં કેંદું, “ઘબરાવો નહેં, તમું ઇસુ નાજરત ગામ નો, ઝી ક્રૂસ ઇપેર સડાવવા મ આયો હેંતો, હેંનેં જુંવો હે, વેયો જીવતો થાએંજ્યો હે, આં નહેં; ભાળો, આ વેયેસ જગ્યા હે, ઝાં હેંનવેં ઇસુ નેં મેંલ્યો હેંતો. 7હાવુ તમું જો, અનેં હેંનનેં સેંલંનેં અનેં પતરસ નેં કો કે ઇસુ તમાર કરતં પેલ ગલીલ પરદેશ મ જાહે, ઝેંવું હેંને તમનેં કેંદું હેંતું, તમું વેહાંસ હેંનેં ભાળહો.” 8ઇયુ હામળ્યા પસી વેયે નકળેંનેં કબરેં હી નાહેં સુટજ્યી. કેંમકે કાપણી અનેં ઘબરામુંણ હિન્યનેં થાઈ ગઈ હીતી. અનેં ઇન્યીવેં કેંનેંસ કઇ નેં કેંદું, કેંમકે વેયે સમકત્યી હીતી.
મરિયમ નેં ઇસુ ભાળવા જડે હે
(મત્તિ 28:9-10; યૂહ. 20:11-18)
9હપ્તા ને પેલે દાડે હવેંર મ મરેંલં મહો જીવી જાવા પસી, ઇસુ બદ્દ કરતં પેલ્લો મગદલા ગામ ની રેંવાસી મરિયમ નેં ભાળવા જડ્યો. ઇયે વેયેસ મરિયમ હીતી ઝેંનેં મહી હેંને હાત ભૂત કાડ્યા હેંતા. 10મરિયમ ઇસુ ન સેંલં કન ગઈ અનેં બદ્દી વાતેં વતાડ દીદી. વેયા સિન્તા મ પડેંલા હેંતા અનેં ગાંગરતા હેંતા. 11પુંણ ઝર હેંનવેં હામળ્યુ કે ઇસુ પાસો જીવતો થાએંજ્યો હે અનેં ઇન્યી હેંનેં ભાળ્યો હે, તે હેંનવેં વિશ્વાસ નેં કર્યો.
બે સેંલંનેં ઇસુ ભાળવા જડે હે
(લુક. 24:13-35)
12હેંના પસી ઇસુ પુંતાનં બે સેંલંનેં ભાળવા જડ્યો, ઝર વેયા યરુશલેમ સેર થી પુંતાના ગામ મએં જાએં રિયા હેંતા. પુંણ હેંનવેં એકદમ ઇસુ નેં વળખ્યો કેંમકે વેયો ઘણો અલગ ભળાતો હેંતો. 13ઝર હેંનં બે સેંલંવેં ઇસુ નેં વળખ્યો તે ફેંર યરુશલેમ મ જાએંનેં બીજંનેં હુંદો હમિસાર આલ્યો. પુંણ હેંનવેં હેંનની વાત ઇપેર હુંદો વિશ્વાસ નેં કર્યો.
અગ્યાર સેંલંનેં ઇસુ ભાળવા જડે હે
(મત્તિ 28:16-20; લુક. 24:36-49; યૂહ. 20:19-23; પ્રેરિ. 1:6-8)
14હેંના પસી ઇસુ હેંનં અગ્યાર સેંલંનેં હુંદો, ઝર વેયા ખાવાનું ખાવા બેંઠા હેંતા તે હેંનનેં ભાળવા જડ્યો, અનેં હેંનના અવિશ્વાસ અનેં મન ની કઠણતા હારુ હેંનનેં ઠપકો આલ્યો. કેંમકે ઝી મનખંવેં હેંનેં જીવતો થાવા પસી ભાળ્યો હેંતો, હેંનની વાત ઇપેર સેંલંવેં વિશ્વાસ નેં કર્યો હેંતો. 15તર ઇસુવેં હેંનનેં કેંદું, “તમું આખી દુન્ય મ જાએંનેં આખી ધરતી ન મનખં નેં તાજા હમિસાર નો પરસાર કરો. 16ઝી કુઇ વિશ્વાસ કરેં અનેં નિશાની ના રુપ મ બક્તિસ્મ લે કે વેયુ મારી ઇપેર વિશ્વાસ કરે હે તેંનોસ બસાવ થાહે. પુંણ ઝી વિશ્વાસ નેં કરહે વેયુ પરમેશ્વર દુવારા પુંતાનં ગુંના હારુ સજ્યા મેંળવહે. 17ઝી મનખં મારી ઇપેર વિશ્વાસ કરહે, વેય એંનં કામં નેં કરહે; મારા નામ થી વેય ભૂતડં નેં હુંદં કાડહે, અનેં હૂં હેંનનેં નવી-નવી ભાષા બુંલવા નેં લાએંક બણાવેં. 18અગર વેય જેર વાળં હાપં નેં હુંદં તુંકેં લેંહે તે હેંનનું કઇ નુકસાન નેં થાએ. અગર વેય જેર જીવી વસ્તુ હુંદં પી જાએ, તે હુંદો હૂં હેંનનું કઇ નુકસાન નેં થાવા દું. વેય મનખં બિમાર ઇપેર હાથ મેંલહે અનેં મારા નામ ને લેંદે બિમાર હાજં થાએં જાહે.”
ઇસુ નું હરગ મ જાવું
(લુક. 24:50-53; પ્રેરિ. 1:9-11)
19ઝર પ્રભુ ઇસુ પુંતાનં સેંલં હાતેં ઇયે બદ્દી વાતેં કરેં સુક્યો, તે પરમેશ્વરેં હેંનેં હરગ મ ઉઠાવ લેંદો. અનેં તાં વેયો પરમેશ્વર ની જમણી પાક્તી બેંહેંજ્યો. 20તર સેંલંવેં નકળેંનેં દરેક જગ્યા મનખં નેં તાજા હમિસાર નો પરસાર કર્યો. અનેં પ્રભુવેં હેંનની મદદ કરી, અનેં હેંનનેં હાતેં કામ કરતો રિયો, અનેં હેંને ઝી સમત્કાર કર્યા હેંતા, હેંનં દુવારા સાબિત કર્યુ, કે હેંનનો પરસાર પરમેશ્વર ની તરફ થી હેંતો. આમીન.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj

Film dla માર્ક 16