લુક 10:41-42

લુક 10:41-42 GASNT

પુંણ પ્રભુ ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “મારથા, હે મારથા, તું ઘણી વાતં હારુ સિન્તા કરે અનેં ઘબરાએ હે. પુંણ એક વાત જરુરી હે, અનેં હેંના તાજા ભાગ નેં મરિયમેં પસંદ કર લેંદો હે, ઝી હેંનેં કન થી કુઇ યે ઉદાળેં નેં સકે.”