લુક 10:36-37
લુક 10:36-37 GASNT
તર ઇસુવેં હેંનેં પૂસ્યુ, હાવુ તારી હમજ મ ઝેંના સામરી માણસ નેં ડાકુવેં માર-કૂટ કરેંનેં લૂટ્યો હેંતો, હેંનો પાડુસી હેંનં તાંણં મનો કુંણ કેંવાયો? હેંને જવાબ આલ્યો, “વેયો ઝેંને હેંનેં ઇપેર દયા કરેંનેં હીની સાર-વાર કરી.” ઇસુવેં હેંનેં કેંદું, “જા, તું હુંદો એંવુંસ કર.”