યોહાન 9:2-3

યોહાન 9:2-3 GASNT

ઇસુ ન સેંલંવેં હેંનેં પૂસ્યુ, “હે ગરુ, કેંનેં પાપ કર્યો હેંતો કે ઇયો માણસ આંદળો જલમ્યો, એંને માણસેં કે એંનં આઈ-બએં?” ઇસુવેં જવાબ આલ્યો, “નેં તે એંને પાપ કર્યો હેંતો, અનેં નહેં એંનં આઈ-બએં, પુંણ આ એંતરે હારુ આંદળો જલમ્યો, કે એંનેં મ પરમેશ્વર ન કામં ભળાએ.”